મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલાં એકબીજાના નેતાઓને ખેંચવાની હોડથી અણબનાવ પક્ષપલ્ટાના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં વધતી જતી અણબનાવ વચ્ચે, પાર્ટીના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે…
View More શિંદે ફરી મુખ્યમંત્રી બનશે: યુતિમાં ખેંચતાણ વચ્ચે સેનાના મંત્રીનો દાવોRSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
પંજાબના ફિરોઝપુર જિલ્લાના મહામુજોહિયા ગામમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાના પુત્રની હત્યાના મુખ્ય આરોપીનું મોત થયું. અધિકારીઓના…
View More RSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોતતાજિકિસ્તાનમાં ડ્રોન એટેક: 3 ચીની એન્જિનિયરના મૃત્યુ
અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV (ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની…
View More તાજિકિસ્તાનમાં ડ્રોન એટેક: 3 ચીની એન્જિનિયરના મૃત્યુએમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્ર ડો. અભિમન્યુ યાદવના લગ્ન જાહેર સમૂહફ લગ્ન સમારોહમાં થશે. સમૂહ લગ્ન સમારોહ સામાન્ય રીતે એવા યુગલો માટે યોજવામાં આવે…
View More એમપીના મુખ્યમંત્રીના પુત્ર સમૂહ લગ્નમાં ફેરા લેશેજેલ બહાર મધરાતે નાટક વચ્ચે ઇમરાનના પુત્રએ કહ્યું, પિતા જીવિત હોવાના પુરાવા નથી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ લગભગ 845 દિવસથી જેલમાં છે. તેમના પરિવારને તેમને…
View More જેલ બહાર મધરાતે નાટક વચ્ચે ઇમરાનના પુત્રએ કહ્યું, પિતા જીવિત હોવાના પુરાવા નથીઆ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડી
કોલકાતાઍરપોર્ટ પર 13 વર્ષથી પડેલું એક જૂનું બોઇંગ 737-200 વિમાન તાજેતરમાં બેંગલુરુ લાવવામાં આવ્યું હતું. 43 વર્ષ જૂનું, 100 ફૂટ લાંબુ વિમાન 2012 થી ઍરપોર્ટના…
View More આ લે લે… કોલકાતા એરપોર્ટ પર પાર્ક કરાયેલા 43 વર્ષ જૂના વિમાનની એરઇન્ડિયાને 13 વર્ષે ખબર પડીનવું ભારત નમશે નહીં, આપણું સુદર્શન ચક્ર દુશ્મનોનો નાશ કરશે: મોદીની ગર્જના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ે કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરતી વખતે નવું ભારતની શક્તિ અને સંકલ્પનો…
View More નવું ભારત નમશે નહીં, આપણું સુદર્શન ચક્ર દુશ્મનોનો નાશ કરશે: મોદીની ગર્જનાવિશ્ર્વના ટોચના 10 શક્તિશાળી દેશોમાં ભારત ત્રીજા નંબરે
ઓસ્ટ્રેલિયાના લોવી ઇન્સ્ટિટયુટના રિપોર્ટમાં ઘટેલા પ્રભાવ સાથે અમેરિકા મોખરે, ચીન બીજા ક્રમે, પાક છેક 16મા સ્થાને ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત લોવી (લોવી) ઇન્સ્ટીટ્યુટ દ્વારા તેની વાર્ષિક એશિયા…
View More વિશ્ર્વના ટોચના 10 શક્તિશાળી દેશોમાં ભારત ત્રીજા નંબરેછાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધો
મિશ્ર ઋતુ વચ્ચે શરદી-ઉધરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષીકાનું છાતીમાં કફ જામી જવાથી મોત…
View More છાતીમાં દોઢ મહિનાથી જામી ગયેલા કફે શિક્ષિકાનો ભોગ લીધોસામસામા ત્રાસના આક્ષેપ, નીકિતાદેએ વીડિયો વાયરલ કર્યો, સામા જૂથની સીપીને રજૂઆત
શહેરમાં વ્યંઢળો વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલતી અદાવતને પગલે કમિટીના અધ્યક્ષ નીક્તિાદેએ અન્ય કિન્નર મિરાદે અને મિહીરના ત્રાસથી ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…
View More સામસામા ત્રાસના આક્ષેપ, નીકિતાદેએ વીડિયો વાયરલ કર્યો, સામા જૂથની સીપીને રજૂઆત