ટ્રાફીક પોલીસે ‘હિટ લિસ્ટ’ આર.ટી.ઓ.ને મોકલ્યું રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ઈ-મેમો ન ભરતા વાહનચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગે સંયુક્ત રીતે…
View More 50થી વધુ મેમો હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશેવોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયું
રાત્રીના લાઇન તૂટયા બાદ લાખો લીટર પાણીનો વેડફાટ થયાનો વીડિયો કોંગ્રેસે વાયરલ કરતા સ્થાનિક કોર્પોરેટરો દોડ્યા શહેરના વોર્ડ નં.13માં ગત રાત્રે સમયે મુખ્ય પાઇપ લાઇનમાં…
View More વોર્ડ 13માં પાણીની લાઇન તૂટતા રાજકારણ ખેલાયુંરાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટમાં રાજ્ય અનામી પોલીસ દળ જૂથ 13-ઘટેશ્વર ખાતે ફરજ બજાવતા એએસઆઇ કિરીટસિંહ જાડેજાને તાજેતરમાં ડીજીપી ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કર્મનિષ્ઠ અધિકારી…
View More રાજકોટના એએસઆઇને ડીજીપી ડીસ્ક એવોર્ડથી સન્માનિત કરાયાશિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆત
સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12 ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. 20…
View More શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.9 થી 12ની સરકારી શાળા જ નથી: સીએમને રજૂઆતરાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : 99.10 લાખનો ગાંજો જપ્ત
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાનું વાવેતર ઝડપી પાડયું હતું. એસ.એમ.સી.ની ટીમે ગાંજાના 93 છોડ…
View More રાણપુરના નાની વાવડી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું : 99.10 લાખનો ગાંજો જપ્તદિવ્યાંગો માટેની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ નંબરે
દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ કેન્દ્ર…
View More દિવ્યાંગો માટેની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ નંબરેઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયા
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 2 એકમોને લાયસન્સ અંગે અપાઇ નોટિસ લેબમાં ઘી-પનીરમાં તેલની મીલાવટ અને શિખંડ-લાડવામાં સિન્થેટીક કલરની ભેળસેળ ખુલ્લી મનપાના…
View More ઘી-માવો-શિખંડ-પનીર-લાડવા બધામાં ભેળસેળ: 7 વેપારી દંડાયારિયલ એસ્ટેટમાં દિવાળી બાદ થોડી તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં વધારો
શહેર-જિલ્લામાં ઓક્ટોબર કરતા નવેમ્બર મહિનામાં 980 દસ્તાવેજ વધુ નોંધાયા, આવકમાં રૂ.1.78 કરોડનો વધારો રાજકોટ જિલ્લામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં…
View More રિયલ એસ્ટેટમાં દિવાળી બાદ થોડી તેજી દેખાઈ, દસ્તાવેજ નોંધણીમાં વધારોગુજરાતમાં GSTની આવકમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના જીએસટી ડેટા અનુસાર, ગુજરાતના પ્રી-સેટલમેન્ટ સ્ટેટ જીએસટી (જGST)ની આવકમાં નવેમ્બર 2025માં 7%નો ઘટાડો નોંધાયો છે. નવેમ્બર 2024માં…
View More ગુજરાતમાં GSTની આવકમાં 7 ટકાનો ઘટાડોકચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડા
ગુજરાતમાં કેટલીક જગ્યાએ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર આવક વેરા વિભાગના દરોડા પડ્યા છે. ભુજમાં રામી…
View More કચ્છમાં રામી ગ્રુપ ઓફ હોટેલ્સ પર ITના દરોડા