ચીનની સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ત્રીસ વર્ષ પછી પહેલી વાર કોન્ડોમ તેમજ અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા વેલ્યુ એડેડ ટેક્સ લગાવવાનું નક્કી…
View More ચીનમાં 30 વર્ષ પછી કોન્ડોમ, અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા બેટભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશે
ભારત પોતાના પરમાણુ ત્રિશૂળના સમુદ્રી ભાગને વધુ મજબૂત બનાવવા આવતા વર્ષની શરૂૂઆતમાં ત્રીજી પરમાણુશક્તિ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) સેવામાં મૂકશે. નૌકાદળ વડા એડમિરલ દિનેશ…
View More ભારત આવતા વર્ષે ત્રીજી પરમાણુ મિસાઇલવાળી સબમરીન તરતી મૂકશેસંચાર સાથી એપથી જાસૂસી થશે નહીં : સિંધિયાની ફરી ખાતરી
સંચાર સાથી એપને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે, કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, નસ્ત્રજાહેર ડોમેનમાં ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરો.…
View More સંચાર સાથી એપથી જાસૂસી થશે નહીં : સિંધિયાની ફરી ખાતરીબ્રહ્માંડના પ્રારંભિક તબકક્ામાં રચાયેલા તારાવિશ્ર્વની શોધ
પુણે સ્થિત ભારતીય સંશોધકોએ એક વિરાટ ગેલેક્સીની શોધ કરી છે, જે ત્યારે અસ્તિત્વમાં હતી જ્યારે બ્રહ્માંડની ઉંમર માત્ર 1.5 અબજ વર્ષની હતી. આ ગેલેક્સીની વિશેષતાઓ…
View More બ્રહ્માંડના પ્રારંભિક તબકક્ામાં રચાયેલા તારાવિશ્ર્વની શોધભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યો
સંસદમાં કૂતરાને લાવવા માટે સંભવિત વિશેષાધિકાર પ્રસ્તાવનો સામનો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ અસામાન્ય રીતે આપ્યા – કૂતરાની ભસવાની નકલ કરીને.…
View More ભૌ ભૌ… સંભવિત વિશેષાધિકાર ભંગ કાર્યવાહી મામલે રેણુકાએ પત્રકારોના સવાલ સામે કુતરાના ભસવાના અવાજમાં જવાબ આપ્યોપુતિનની ભારતયાત્રા પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મનીની હરકત સામે ભારતનો તીવ્ર પ્રત્યાઘાત
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મહત્વપૂર્ણ ભારત યાત્રાના બરાબર પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના ટોચના રાજદ્વારીઓ દ્વારા એક મુખ્ય અખબારમાં પ્રકાશિત કરાયેલા સંયુક્ત લેખને કારણે એક…
View More પુતિનની ભારતયાત્રા પહેલા બ્રિટન, ફ્રાંસ, જર્મનીની હરકત સામે ભારતનો તીવ્ર પ્રત્યાઘાતપડધરી કોર્ટમાં ફલ્લાના પ્રૌઢાએ ફિનાઇલ ગટગટાવ્યું
પિતાની જમીનમાં દાવો કર્યા બાદ કરેલી વાંધા અરજી અદાલતે ફગાવી દેતા ભરેલું પગલું : સારવારમાં પડધરી કોર્ટમાં ફલ્લા ગામના પ્રૌઢાએ ચાલુ કોર્ટે ફિનાઇલ પી આપઘાતનો…
View More પડધરી કોર્ટમાં ફલ્લાના પ્રૌઢાએ ફિનાઇલ ગટગટાવ્યુંMPથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયો
SOGની ટીમનું મધ્યપ્રદેશના ભીંડ નજીક ગુપ્ત ઓપરેશન, ફાયરિંગ કરનાર પેંડા ગેંગને હથિયાર સપ્લાય કર્યા હતા મંગળા મેઈન રોડ પર અંધાધૂંધ ફાયરિંગના મામલે જંગલેશ્વરની મરઘા ગેંગ…
View More MPથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવનાર સોદાગર ઝડપાયોરાજકોટ આવતી દિલ્હી-મુંબઈની ઈન્ડિગોની ફલાઈટો કલાકો મોડી, એરપોર્ટ ઉપર ધમાલ
દિલ્હીની ફલાઈટ પાંચ કલાક મોડી પડતાં મુસાફરો અકળાયા, સાંજની બન્ને ફલાઈટ પણ રદ ગુજરાતે 2025ના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રેકોર્ડબ્રેક 7.5 ગીગાવોટ (GW) નવી રિન્યુએબલ ઊર્જા…
View More રાજકોટ આવતી દિલ્હી-મુંબઈની ઈન્ડિગોની ફલાઈટો કલાકો મોડી, એરપોર્ટ ઉપર ધમાલરવિવારે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ બનશે ખોડલધામ ટ્રસ્ટના મહેમાન
ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારો બાદ ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવારે મોટો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આગામી તા.7ને રવિવારના રોજ ખોડલધામ મંદિર…
View More રવિવારે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ બનશે ખોડલધામ ટ્રસ્ટના મહેમાન