મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત

મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કુંજ પક્ષીના ભેદી સંજોગોમાં મોત થયા હતા આશરે 15 થી 17 જેટલા કુંજ પક્ષીના મોત થતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી…

View More મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત

મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક કાલે યોજાશે

મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની નવેમ્બર 2025 અને ડીસેમ્બર 2025 ની બેઠક તા. 05 ને શુક્રવારે સભા ખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુંવરબા…

View More મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક કાલે યોજાશે

વાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ 3 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ ડિવિઝનના મોરબીજામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે…

View More વાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર

કેશોદમાં બ્રિજ સાથે લોડર અથડાતા ગર્ડર તૂટીને પડતા ગાડીનો બુકડો, ચાલક માંડ-માંડ બચ્યો

જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બની રહેલા કેશોદ અંડરબ્રિજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એક ભારે લોડર વાહન બ્રિજના…

View More કેશોદમાં બ્રિજ સાથે લોડર અથડાતા ગર્ડર તૂટીને પડતા ગાડીનો બુકડો, ચાલક માંડ-માંડ બચ્યો

રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા બાળકો-મુસાફરો પાણી વગર પરેશાન

રાજકોટ-વેરાવળ રૂૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી…

View More રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા બાળકો-મુસાફરો પાણી વગર પરેશાન

સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂા.7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા

  નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે I4C હેઠળ નસિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમથ (CFCFRMS)ને વર્ષ…

View More સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂા.7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા

દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન

સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપે ફલોટીંગ લોગોની કરાશે અદ્ભુત રચના સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂૂપે સાઉથ ઈન્ડિયાના…

View More દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન

સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!

સુરતમાં સાયબર ફ્રોડમાં પકડાયેલ ટોળકીની ચોંકાવનારી કબૂલાત, વધુ છ શખ્સો ઝડપાયા 270 બેંક ખાતા અને 300 સીમકાર્ડ સૂત્રધાર આમીર હાલાણીને પહોંચાડયાનો ઘટસ્ફોટ સુરતના કતારગામ સાયબર…

View More સાયબર ફ્રોડથી 804 કરોડ પડાવી 200 ટ્રક ખરીદી લીધા!

કેશોદ રેલવે અન્ડર બ્રિજના ઉંચા પોલ પર ભારે વાહન અથડાયુ

કેશોદ નું રેલવે અન્ડર બ્રિજ કોઈ ને કોઈ રીતે હંમેશા ચચોમાં રહે છે ત્યારે આજે સવાર ના દશ વાગ્યા આસપાસ આ જગ્યાએથી એક ભારે વાહને…

View More કેશોદ રેલવે અન્ડર બ્રિજના ઉંચા પોલ પર ભારે વાહન અથડાયુ

રાજુલામાં પાલિકા સભ્યોએ તાત્કાલિક ઘરની મોટર રીપેર કરાવી: પાણીનો પ્રશ્ર્ન હલ

વોર્ડ નં.5ના રહેવાસીઓએ સભ્યોનો માન્યો આભાર રાજુલા નગરપાલિકા દ્વારા સતત વિકાસના કામો શરૂૂઆત કરવામાં આવી છે તાજેતરમાં જ રાજુલા શહેરના રોડ રસ્તાઓ પણ નવા બનાવવાની…

View More રાજુલામાં પાલિકા સભ્યોએ તાત્કાલિક ઘરની મોટર રીપેર કરાવી: પાણીનો પ્રશ્ર્ન હલ