રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર…
View More ક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !
અગાઉ પાંચથી છ કિલો ગાંજો તેના કાકાને વેંચી દીધો હતો: પોલીસે તુવેર-ઘઉંના વાવતેર વચ્ચેથી ગાંજાના 1.11 કરોડના છોડ જપ્ત કર્યા સરધારના અણીયારી ગામની સીમમાં આવેલી…
View More ખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયું
ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ,…
View More અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયુંFRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે શાળા સંચાલકો કોર્ટમાં જશે
ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આજે શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં ફી નિયમન કાયદા (ઋછઈ) અને…
View More FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે શાળા સંચાલકો કોર્ટમાં જશેડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરત
ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેની રાજકોટ ઝોન ઓફિસ શરૂૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 5…
View More ડ્રગ્સના દૂષણને ડામવા રાજકોટમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ કાર્યરતકુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરની ભાગોળે કૂવાડવામાં રહેતાં યુવાને આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More કુવાડવામાં આર્થિક ભીંસથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસઅમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન, વિજય પટેલ વા.ચેરમેન
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. અમૂલ ડેરીની સત્તા કોના હાથમાં આવશે તે બાબતે ખેડૂતોમાં ભારે ઉત્તેજના…
View More અમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન, વિજય પટેલ વા.ચેરમેનઅયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયા
શહેરમાં ધંધાની અદાવતને લઈ મારામારીની એક ગંભીર ઘટના એક મહિના પહેલા બની હતી.જેમાં રૈયા રોડ પર રહેતાં રેતી કપચીનો ધંધો કરતાં યુવાન પર તેના જ…
View More અયોધ્યા સર્કલ નજીક ધંધાની અદાવતનો ખાર રાખી રેતી-કપચીના ધંધાર્થી પર હુમલો કરનાર પકડાયાગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયા
રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ‘SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત રાજકોટમાં માદક પદાર્થોના વેચાણને…
View More ગોંડલ ચોકડી પાસે 2 લાખના ગાંજા સાથે પેડલર મહિલા સહિત બે ઝડપાયાસિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા
કટકીબાજોના પાપે ગરીબ દર્દીઓની સુવિધા છીનવાઇ, તબીબની મીલીભગતથી આચરવામાં આવેલા 20 કરોડના દવા કૌભાંડની તપાસ બાદ ગાંધીનગર આરોગ્ય વિભાગની મેડિકલ સ્ટોર સામે કાર્યવાહી રાજકોટમાં સરકારી…
View More સિવિલમાં દવા કૌભાંડના પગલે જનઔષધી કેન્દ્રને તાળા લાગ્યા