શહેરના વોર્ડ નં.-02માં આવેલ કસ્તુરબા રોડ પર રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક નજીક “પ્રભુ કૃપા” હોસ્પિટલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી…
View More RDC બેન્ક પાસે બોકસ કલવર્ટ માટે વાહન વ્યવહાર બંધ કરાશેરૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયો
રૈયા રોડ પર સદગુરૂૂ તિર્થધામમાં આવેલી એકદંત શરાફી મંડળીના સંચાલક નિલેશ જોષી સામે રોકાણ પર ઉંચા વળતરની લાલચ આપી લોકોના નાણાં ઓળવી જવા અંગે જીપીઆઇડી-…
View More રૂા.7.78 લાખની ઠગાઇમાં ફરાર એકદંત શરાફી મંડળીનો સંચાલક પકડાયોસ્મૃતિ ઇરાનીને હરિયાણા-છત્તીસગઢની જવાબદારી
સ્મૃતિ ઈરાનીને હરિયાણા અને છત્તીસગઢની જવાબદારી; સુનીલ બંસલને બંગાળ અને તેલંગાણાની જવાબદારી; ભાજપે વિનોદ તાવડેને યુપીના પ્રભારી તરીકે પણ મંજૂરી આપી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)…
View More સ્મૃતિ ઇરાનીને હરિયાણા-છત્તીસગઢની જવાબદારીશનિવારથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ: એક માસ સુધી પિતૃઓનાં આશીર્વાદ મેળવવાનો અવસર
પવિત્ર સ્થળો, આજુબાજુના મંદિરો અને ઘરે પિતૃવિધિ કરી શકાશે: આ વર્ષે શ્રાધ્ધની તિથિ ઘટે છે તે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સારૂ ગણાય વિક્રમ સંવત 2082 વર્ષ…
View More શનિવારથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ: એક માસ સુધી પિતૃઓનાં આશીર્વાદ મેળવવાનો અવસરવાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા
શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…
View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયાકુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા
રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…
View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યાબેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયા
શહેરની ભાગોળે આવેલા બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયુ હતું. જેમાં સામસામે પક્ષે ત્રણ યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More બેટી રામપરા ગામે પ્રેમપ્રકરણમાં ચાલતી જૂની અદાવતમાં ધોકા-પાઇપ ઉડયા: 3 યુવાનો ઘવાયાધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી
રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…
View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરીધોળકામાં પ્રદૂષણ સામે આક્રોશ, કાલે બંધનું એલાન
અમદાવાદના ધોળકા તાલુકાના 5 ગામોમાં દૂષિત પાણીના નિકાલ સામે ખેડૂતોનું આંદોલન 25 દિવસથી ચાલે છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભેટાવાડા, નેસડા સહિતના ગામોની મુલાકાત લીધી હતી.…
View More ધોળકામાં પ્રદૂષણ સામે આક્રોશ, કાલે બંધનું એલાનતાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો
તાલાલામાં પકડમ પટ્ટી રમતા બાળકો વચ્ચે ઝઘડો થતા 10 વર્ષના માસુમ બાળક પર ત્રણ બાળ મિત્રોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હોવાના આક્ષેપ સાથે માસુમ બાળકને…
View More તાલાલામાં ત્રણ બાળ મિત્રોએ સળગાવેલા 10 વર્ષના માસુમે દમ તોડી દીધો