લાખાબાવળ અને પીપળી સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 10 ફેબ્રુઆરી સુધી અસ્થાયી રૂૂપે રદ્દ રાજકોટ ડિવિઝનના લાખાબાવળ પીપળીકાના લુસ…

View More લાખાબાવળ અને પીપળી સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ અસ્થાયી રૂપે રદ

છેલ્લી ઘડીએ સદર બજારમાં ધૂમ ખરીદી, ભીડને કાબુમાં લેવા લાઠીચાર્જ

રાજકોટ શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો હતો.ત્યારે રાજકોટની સદર બજારમાં પતંગો અને દોરી તેમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માનવ મહેરામણ…

View More છેલ્લી ઘડીએ સદર બજારમાં ધૂમ ખરીદી, ભીડને કાબુમાં લેવા લાઠીચાર્જ

રાજકોટ યાર્ડ કપાસની મબલક આવકથી ઉભરાયું

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગુજરાતાન મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાંથી એક છે. જયા ખેડૂતો દ્વારા તૈયાર થયેલ પાક વેચાણ માટે લાવે છે. આજે ગુરુવારે માર્કેટિંગ યાર્ડમાં કપાસ,…

View More રાજકોટ યાર્ડ કપાસની મબલક આવકથી ઉભરાયું

હિરાસરના યુવાનના નામે બારોબાર 11 ખાતા ખોલી કરોડોના વ્યવહારો, હેડ ઓફિસને ફરિયાદ

રાજકોટનાં હિરાસર ખાતે રહેતાં જગદીશભાઈ ચનાભાઈ સોલંકી નામના યુવાનનો ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં નકલી એકાઉન્ટ ખોલી અને તેમના નામના 11 જેટલા એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો…

View More હિરાસરના યુવાનના નામે બારોબાર 11 ખાતા ખોલી કરોડોના વ્યવહારો, હેડ ઓફિસને ફરિયાદ

વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે અનેક વખત પોતાના નિર્ણયમાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. આવો જ એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી મનુસ્મૃતિનું ઉદાહરણ લીધું હતુ.…

View More વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટ

યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુ

અમરેલીની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન દારૂ ઢીંચી દસ જેટલી છાત્રાઓને અડપલા કરવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વી.સી. ગિરીશ ભીમાણીનું નામ ખુલતા આજે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આજે…

View More યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુ

ઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયા

રાજકોટમાં લોકો તહેવારોની ધામધુમ રીતે ઉજવણી કરે છે. પરંતુ લોખ્ખા તત્વો તહેવાર ટાણે જ બેફામ થતા હોય છે. જેના કારણે ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો જોવા મળે…

View More ઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયા

વોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ

સંપ સફાઈ કામગીરી અંતર્ગત રેલનગર સહિતના 45થી વધુ વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા શનિવારે તા. 17 ના રોજ રેલનગર વિસ્તારોમાં પાણીકાપની…

View More વોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ

કરૂણા અભિયાન અંતર્ગત દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓને નવજીવન

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ…

View More કરૂણા અભિયાન અંતર્ગત દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓને નવજીવન

ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ

શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી મુળ નવી દિલ્હીની 28 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે.આ બનાવમાં…

View More ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ