દેશના હાઇવે પર મુસાફરી કરવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. હાઇવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા દિશામાં સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો…
View More ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર બંધ, ફાસ્ટેગ-UPIથી જ થશે પેમેન્ટમહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણી
મુંબઇમાં 30 વર્ષના ઠાકરે પરિવારના એકચક્રી શાસનનો અંત, થાણેમાં શિંદે જૂથનો દબદબો દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી લોકમત ભાજપની વિરુદ્ધમાં થતો જતો હોવાની માન્યતાના લીરેલીરા ઉડાડતા…
View More મહારાષ્ટ્રમાં 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ વિજય ભણીમધુબનીમાં 13 વર્ષથી કારમાં ઓફિસ ચલાવે છે મહિલા વકીલ
કોર્ટમાં મહિલા વકીલોને ચેમ્બર ફાળવવામાં આવતી નથી: લૈંગિક અસમાનતા સામે વિરોધનું પ્રતિક બનતા અનિતા ઝા બિહારના મધુબનીની એક મહિલા વકીલે કોર્ટમાં પોતાની કારને પોતાની કેબિનમાં…
View More મધુબનીમાં 13 વર્ષથી કારમાં ઓફિસ ચલાવે છે મહિલા વકીલમસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ
યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન (ઊટ) ઉત્પાદક ટેસ્લાએ કેલેન્ડર વર્ષ 2025 માં ભારતમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન, મોડેલ ઢ જઞટ ના 225 યુનિટ વેચ્યા…
View More મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહ
તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને ઇઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સલામતી માર્ગદર્શિકાનું કડક પાલન…
View More ઇઝરાયેલનો પ્રવાસ ટાળવા ભારતીય દુતાવાસની સલાહમાન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદ
દેશના પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ, પંજાબ કેસરી ગ્રુપે પંજાબ સરકારના વિવિધ વિભાગો સામે લક્ષ્યાંકિત કાર્યવાહી અને મીડિયાને ધાકધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સંદર્ભમાં પંજાબના…
View More માન સરકાર ધાકધમકી આપી અમને ટાર્ગેટ બનાવી રહી છે: પંજાબ કેસરી જુથની રાજ્યપાલને ફરિયાદમહારાષ્ટ્ર જિલ્લા પરિષદો, પંચાયત સમિતિની આગામી ચૂંટણીમાં માર્કર પેન નહીં વપરાય: વિવાદ બાદ નિર્ણય
મહારાષ્ટ્રના મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન દરમિયાન શાહી લગાવવા માટે માર્કર પેનના ઉપયોગ અંગેના ઉગ્ર વિવાદ વચ્ચે, કારણ કે શાહી સાફ થઈ જવાના અનેક કિસ્સાઓ સામે…
View More મહારાષ્ટ્ર જિલ્લા પરિષદો, પંચાયત સમિતિની આગામી ચૂંટણીમાં માર્કર પેન નહીં વપરાય: વિવાદ બાદ નિર્ણયજલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યા
મહારાષ્ટ્રની મુંબઇ સહીત 29 મહાપાલિકાઓની ચુંટણીના આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ચર્ચિત ચહેરા કયાંક ચુંટાયા છે તો કયાંક હાર્યા છે. એ સિવાય પણ નવાઇ…
View More જલગાંવમાં જેલબંધ ઉમેદવારનો વિજય તો થાણેમાં એક પરિવારના ત્રણ જુદાજુદા પક્ષમાંથી જીત્યાઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલી
મુંબઇ અને પુણે મહાપાલિકાઓના પરિણામો દર્શાવે છે કે પરિવારની તાકાતના જોરે શાસન મળતું નથી મહારાષ્ટ્રની 29 મહાપાલિકાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ચુકયા છે. દેશની સૌથી…
View More ઠાકરે બંધુઓની અને પવાર ચાચા-ભતીજાની પારિવારિક એકતા ન ચાલીઅમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ
વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં 12 ટકા વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા ફાઈનાન્સના મોટા ધંધાર્થીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર…
View More અમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ