વિસ્ટિસેન અને ટ્રમ્પ, જેમણે તાજેતરના દિવસોમાં ગ્રીનલેન્ડને યુએસ પ્રદેશનો ભાગ બનાવવાનો દાવો કર્યો છે, તેમનો વળતો પ્રહાર કર્યો. યુરોપિયન સંસદમાં બોલતા, વિસ્ટિસને કહ્યું, “હું આને…
View More યુરોપિય સંસદમાં ટ્રમ્પને વિશિષ્ટ રીતે અપાઇ ગાળએરફોર્સ-1માં ખરાબીથી પાછા ફરેલા ટ્રમ્પ દાવોસ પહોંચ્યા
6 વરસ પછી અમેરિકી વડાનું વ્યાખ્યાન: તેઓ ભારતીય જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના વડાઓ અને અધિકારીઓને મળશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન દાવોસ જતી વખતે ટેક-ઓફના થોડા…
View More એરફોર્સ-1માં ખરાબીથી પાછા ફરેલા ટ્રમ્પ દાવોસ પહોંચ્યાયુરોપ ગુંડાઓ સામે ઝૂકશે નહીં, ટ્રમ્પને મેક્રોનનો સીધો પડકાર
અમે ગુંડાઓ કરતાં આદર પસંદ કરીએ છીએ : દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં આક્રોશ ભડક્યો ગ્રીનલેન્ડ કટોકટી અંગે આવતીકાલે યુરોપિયન યુનિયનની તાકીદની બેઠક જો યુરોપ તેમને…
View More યુરોપ ગુંડાઓ સામે ઝૂકશે નહીં, ટ્રમ્પને મેક્રોનનો સીધો પડકારરાજકોટ-ગાંધીનગર વચ્ચે એસ.ટી. દ્વારા એ.સી. સિટિંગ બસ સેવાનો કરાયેલો પ્રારંભ
મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજકોટગાંધીનગર વચ્ચે નવી એ.સી. સીટીંગ બસ સેવાની શરૂૂઆત કરવામાં આવી છે, જેનું…
View More રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસ.ટી. દ્વારા એ.સી. સિટિંગ બસ સેવાનો કરાયેલો પ્રારંભવાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 200થી વધુ મુલાકાતીઓના ચક્ષુદાન માટે સંકલ્પ
રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા 200થી વધુ મુલાકાતીઓએ ચક્ષુદાન માટે આગળ આવી એમઓયુ (ફોર્મ…
View More વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 200થી વધુ મુલાકાતીઓના ચક્ષુદાન માટે સંકલ્પરાજ્ય જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરી, ગુરૂૂવારે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં…
View More રાજ્ય જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશેGPSC વર્ગ-1 અને 1ની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની તારીખોની…
View More GPSC વર્ગ-1 અને 1ની પરીક્ષાઓ ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાશેRSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો બે દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ થતાં તેમણે આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે…
View More RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાયપોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં થનગનાટ
રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ અને મોરબી જિલ્લાના મહિલા ઉમેદવારો ઉમટયા દોડ દરમિયાન એક મહિલાનો પગ મચકોડાતા હોસ્પિટલ ખસેડાઈ, ઉમેદવારોના ચહેરા પર કયાંક…
View More પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં થનગનાટતા.8 અને 15 માર્ચની ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટમાં દોડશે
ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો…
View More તા.8 અને 15 માર્ચની ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટમાં દોડશે