દેશની પ્રથમ મલ્ટી-લેન, અવરોધ-મુક્ત ટોલ વસૂલાત સિસ્ટમ આગામી 15 દિવસમાં કામરેજના ચોર્યાસી ટોલ પ્લાઝા પર કાર્યરત થવાની ધારણા છે, જે હાલના ટોલ મિકેનિઝમને બદલે છે.…
View More કામરેજના 84 ટોલપ્લાઝામાં સોમવારથી અવરોધ મુક્ત ટોલ વસૂલાત સિસ્ટમ લાગુજંગલેશ્ર્વરમાં હવે કોઇ સમય નહીં, દબાણ હટશે જ: કલેક્ટરની સાફ વાત
અમને ગોળી મારી દો પણ બેઘર ન કરો, 70 વર્ષની વૃધ્ધાનો વલોપાત, ટોળા ઉમટી પડતા પોલીસ કાફલો દોડયો કૂવામાં ઉતારીને વરત વાઢથી જેવો ઘાટ થયો:…
View More જંગલેશ્ર્વરમાં હવે કોઇ સમય નહીં, દબાણ હટશે જ: કલેક્ટરની સાફ વાતમનપાના મેયર, ચેરમેન, કમિશનર ગાંધીનગરમાં
રાજકોટ મહાનગરપાલિકાના બજેટનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે સરકારે તમામ મહાનગપાલિકાના પદાધિકારીઓ અને કમિશનરોને આજરોજ ગાંધીનગર ખાતે બજેટ ચર્ચા અંગે બોલાવ્યા છે. જેમાં રાજકોટ મનપાના…
View More મનપાના મેયર, ચેરમેન, કમિશનર ગાંધીનગરમાંરેસકોર્ષ રોડ પર રાત્રે ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ દબાણથી ભારે ટ્રાફિક સમસ્યા
રેસકોર્સ રોડ ઉપર શરૂૂ થયેલ ખાણીપીણીના રાત્રી બજારને લઈને સ્થાનિક નાગરિકોમાં ગંભીર અસંતોષ અને ભયની લાગણી વ્યાપી છે. જાહેર માર્ગ પર થયેલા અતિશય દબાણના કારણે…
View More રેસકોર્ષ રોડ પર રાત્રે ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ દબાણથી ભારે ટ્રાફિક સમસ્યાસાઇક્લોમાઈલ્સ 77 કિ.મી. સાઇક્લિગં સફળતાપૂર્વક સંપન્ન
દેશપ્રેમ, ફિટનેસ અને ગ્રીન ઈન્ડિયાનો સશક્ત સંદેશ આપ્યો : ભાગ લેનારાઓને ફિનિશર મેડલથી કરાયું સન્માન રાજકોટ સાઇકલ ક્લબ દ્વારા આયોજિત ‘સાયક્લોમાઇલ્સ 77 કિ.મી. સાઇકલિંગ’ કાર્યક્રમ…
View More સાઇક્લોમાઈલ્સ 77 કિ.મી. સાઇક્લિગં સફળતાપૂર્વક સંપન્નઅભ્યાસના ટેન્શનમાં ધો.9ની છાત્રાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
ભણતરના ભારને કારણે એક છાત્રાએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવમાં હાલ છાત્રાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
View More અભ્યાસના ટેન્શનમાં ધો.9ની છાત્રાનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસપ્રેમલગ્નના દોઢ વર્ષ બાદ પત્ની રિસામણે ચાલી ગઇ, ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી
શહેરના મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર…
View More પ્રેમલગ્નના દોઢ વર્ષ બાદ પત્ની રિસામણે ચાલી ગઇ, ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધીબજરંગવાડીમાં ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
બજરંગવાડીમાં રહેતી મુન્નીબેન સાહિલભાઇ પરમાર (ઉ.વ.24) નામની પરિણીતાએ એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. સંતાનમાં એક દિકરી છે. આ ઘટનામાં…
View More બજરંગવાડીમાં ગૃહક્લેશથી કંટાળી પરિણીતાનો એસીડ પી આપઘાતનો પ્રયાસમાલિયાસણ બ્રિજ નજીક ‘હિટ એન્ડ રન’: વાડીએથી ઘરે જતા વૃધ્ધનું કારની ઠોકરે મોત
કુવાડવા નજીક માલિયાસણ બ્રીજ પાસે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં વાડીએથી ચાલીને ઘરે જઇ રહેલા 6પ વર્ષના વૃધ્ધ કારની ઠોકરે ચડી જતાં…
View More માલિયાસણ બ્રિજ નજીક ‘હિટ એન્ડ રન’: વાડીએથી ઘરે જતા વૃધ્ધનું કારની ઠોકરે મોતજંગલેશ્વર ડિમોલિશનના ટેન્શનમાં ભાડુઆતનું હાર્ટએટેકથી મોત
તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ મકાન માલિકે કહ્યું મકાન ખાલી કરી તું ભાડે મકાન શોધી લે અને હું પણ શોધું રાત્રે મકાન ખાલી કરવાના ટેન્શનમાં…
View More જંગલેશ્વર ડિમોલિશનના ટેન્શનમાં ભાડુઆતનું હાર્ટએટેકથી મોત