ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂૂઆત 7 ફેબ્રુઆરીથી થવા જઈ રહી છે, જે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનાર છે. આ ટુર્નામેન્ટમાં હાઈ વોલ્ટેજ મેચ ભારત…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાક. મેચની જવાબદારી અમ્પાયર કુમાર ધર્મસેના, રિચર્ડ ઇલિંગવર્થનેસતત તૂટતા રૂપિયાને નવું બજેટ અટકાવે એવી આશા છે
આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કાલે બજેટ રજૂ કરે એ પહેલાં ગુરૂૂવારે આર્થિક સરવે રજૂ કર્યો અને રાબેતા મુજબ જ 2025-26ના આર્થિક સરવેમાં કેન્દ્ર સરકારે…
View More સતત તૂટતા રૂપિયાને નવું બજેટ અટકાવે એવી આશા છેકોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે IT રેડ દરમિયાન આત્મહત્યા કરી, 9000 કરોડની સંપત્તિના માલિક હતા
કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે શુક્રવારે મધ્ય બેંગલુરુમાં રિચમંડ સર્કલ નજીક પોતાની કંપનીની ઓફિસમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આ…
View More કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેન સીજે રોયે IT રેડ દરમિયાન આત્મહત્યા કરી, 9000 કરોડની સંપત્તિના માલિક હતાવાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયા
ગુજરાતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વલસાડ જિલ્લાના વાપી પાસે વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે, જોકે…
View More વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયાપોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆત
સત્તાપક્ષને ગણકારતા જ નથી : જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી દ્વારે કરી ફરિયાદ : વિકાસકામો ખોરંભે પડયા પોરબંદરમાં સત્તાપક્ષનું નથી માનતા અધિકારી? વિપક્ષની રજૂઆત પર તાત્કાલિક…
View More પોરબંદરના મ્યુનિ.કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા રજૂઆતબરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગી
ન્યાયિક આદેશનું પાલન કરવામાં નિષ્ફળતા બદલ સરકારને ઝાટકી ગુજરાત હાઈકોર્ટે બરોડા ડેરીની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીઓમાં વિલંબ અંગે રાજ્ય સરકાર અને સ્થાનિક અધિકારીઓને કડક ચેતવણી આપી…
View More બરોડા ડેરીની ચૂંટણી સમયસર ન યોજાતા હાઇકોર્ટની નારાજગીરાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ
સંસદ સભ્ય રામભાઈ મોકરીય દ્વારા એસટી વિભાગ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતીકે રાજકોટ બસ પોર્ટ થી હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી મુસાફરોને સુલભ અને સગવડભર્યું…
View More રાજકોટથી હિરાસર એરપોર્ટ સુધી ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભસુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 2 સ્થળેથી પામોલીન તેલ અને નમકીનના સેમ્પલ લેવાયા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે…
View More સુપર માર્કેટ સહિતના 12 એકમોને ફૂડ લાઇસન્સની નોટિસદબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’
1358 મિલકત ધારકોની કલેકટર કચેરીમાં ભારે હૃદયે રજૂઆત, સમય આપવાની માંગ ફગાવતા કલેક્ટરે કહ્યું ડિમોલિશન તો થશે જ, પૂરતો સમય આપ્યો છે રાજકોટના જંગલેશ્વરમાં સરકારી…
View More દબાણ દૂર કરવા સમય આપવા ભીની આંખે કલેક્ટરને ‘ભાઈસાબ-બાપલિયા’કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપ
મહાપાલિકા દ્વારા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર મેઈન પંપ હાઉસથી ઈ.એસ.આર તરફની હેડર લાઈનમાં ડકટ ફૂટ બેન્ડમાં લીકેજ હોવાથી તથા મેઈન પમ્પ હાઉસ તથા જયુબેલી…
View More કાલે એકસાથે 4 વોર્ડમાં પાણી કાપ