મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની ફેમિલી કોર્ટમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેણે 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ ’જુદાઈ’ની યાદ અપાવી દીધી છે. આ કિસ્સામાં એક…
View More લે આ દોઢ કરોડની મિલકત, તારો વર મને આપી દે: અજીબ પ્રણય ત્રિકોણવેનેઝુએલાથી સસ્તુ ‘સોનું’ મેળવીને રિલાયન્સ ક્રુડ કુબેર કંપની બની જશે
આયાત કરવા માટે અમેરિકાએ આપી લીલીઝંડી: વેનેઝુએલાના એનર્જી સેકટર પરના પ્રતિબંધો હળવા: ભારતની રશિયન નિર્ભરતામાં થશે અધિક ઘટાડો રિલાયન્સ કંપની હવે વેનેઝુએલાથી સીધું ખનીજ તેલ…
View More વેનેઝુએલાથી સસ્તુ ‘સોનું’ મેળવીને રિલાયન્સ ક્રુડ કુબેર કંપની બની જશેકાશ્મીરના કઠુઆમાં પાકિસ્તાની ડ્રોનથી આવેલું હેરોઇન ઝડપાયું
કઠુઆ જિલ્લામાં નાગરી નજીક જમ્મુ-કાશ્મીર-પંજાબ સરહદ પર ડ્રોન દ્વારા છોડવામાં આવતી હેરોઈન અંગે ચોક્કસ માહિતીના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.…
View More કાશ્મીરના કઠુઆમાં પાકિસ્તાની ડ્રોનથી આવેલું હેરોઇન ઝડપાયુંસોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયા
લક્ષ્મીવાડીમાં યુવાન અને કોઠારિયાના આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોફટવેર એન્જિનિયર યુવાન સહિત વધુ બે…
View More સોફટવેર એન્જિનિયર સહિત વધુ બેના હૃદય ધબકારા ચૂકી ગયાસંગઠિત ગુનાખોરી અને મિલકત જપ્તીના કાયદા વધુ કડક બનાવાશે
વિધાનસભાના સોમવારથી શરૂ થતા સત્રમાં રજૂ થશે અગત્યના બિલ ગેરકાયદે જમીન વેંચાણ અને કબજા રોકવા કરાશે સુધારા, કલેક્ટરોને વધુ સત્તા અપાશે ગુજરાતમાં આગામી સોમવારથી વિધાનસભાનું…
View More સંગઠિત ગુનાખોરી અને મિલકત જપ્તીના કાયદા વધુ કડક બનાવાશેરેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી
રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલ સાથે રૂૂખડિયા પરાના નામચીન શખ્સે માથાકૂટ કરી ઝપાઝપી કરી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કર્યાની રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.રેલ્વે સ્ટેશન…
View More રેલ્વે સ્ટેશને રૂખડિયા પરાના નામચીન શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરીઆર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોત
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં એકાદ મહિના પહેલા મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા…
View More આર્યનગરમાં વીજકરંટ લાગ્યા બાદ ત્રીજા માળેથી પટકાયેલા પ્રૌઢનું સારવારમાં મોતબૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડી
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા-બોટલના ઘા કરનાર બૂટલેગર પુત્રને બચાવવા પોલીસના ધમપછાડા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોડા-બોટલના ઘા કરી સમગ્ર પોલીસ તંત્રની આબરૂૂના ધજાગરા ઉડાડનાર…
View More બૂટલેગર પુત્રનો આતંક, પોલીસે ચાર દિવસ બાદ કમને ફરિયાદ નોંધવી પડીનામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યો
શહેરના જુના મોરબી રોડ પર રહતા અને ગુંડાની છાપ ધરાવતા તેમજ અનેક ગુનાઓમા પોલીસ ચોપડે ચડી ચુકલા શખ્સે પોતાના ભાઇ સાથે મળી જ્યુબેલી શાક માર્કેટ…
View More નામચીન ઇભલાએ ફરી લખણ ઝળકાવ્યા, ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તો માગી હુમલો કર્યોગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખ
જજોની ખાલી જગ્યાના કારણે પડતર કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો, હાઈકોર્ટમાં પણ 1.75 લાખ કેસોનો નિકાલ બાકી ગુજરાતની જિલ્લા કોર્ટોમાં પડતર કેસોમાં 2.29 ટકા અને હાઈકોર્ટમાં…
View More ગુજરાતની કોર્ટોમાં પડતર કેસોનો આંકડો 15.80 લાખ