સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં, વન વિભાગની દોડધામ ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાનની…
View More MPમાં લાગેલી આગ છોટાઉદેપુરના વાઘ નજીક પહોંચીવિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો
બેન્કિંગ શેરો પણ ગબડ્યા, બેંક નિફ્ટી 1230 પોઇન્ટ તૂટી, ચાંદીમાં 6,000 અને સોનામાં ₹1,000નો ઘટાડો વિદેશી સંસ્થાઓની ભારે વેચવાની અને ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે શેરબજારમાં…
View More વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકોપતિ સાથે ઝઘડો થતાં રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઈલ પીધું
શહેરના જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતી અને ત્રણ દિવસથી ઠક્કરબાપા નગરમાં રિસામણે આવેલી પરિણીતાએ એસ્ટ્રોન ચોક પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે…
View More પતિ સાથે ઝઘડો થતાં રિસામણે આવેલી પરિણીતાએ ફિનાઈલ પીધુંયુવતી સાથેના સંબંધ મામલે યુવકને કારમાં બેસાડી બે શખ્સો માર માર્યો
કેનાલ રોડ પર જિલ્લા ગાર્ડન ચોક નજીક કુંભારવાડા શેરી નં.12માં રહેતા ઉદય જગદીશભાઈ પરમાર (ઉ.વ.21)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પૂર્વદીપસિંહ જાડેજા ઉર્ફે પી.ટી.જાડેજા અને એક અજાણ્યા…
View More યુવતી સાથેના સંબંધ મામલે યુવકને કારમાં બેસાડી બે શખ્સો માર માર્યોકરણસિંહજી રોડ પર પાન મસાલાના વેપારી પર બે કૌટુંબિક ભાઇનો હુમલો
માલવિયા કોલેજ પાસે આવેલા શિવનગરમાં રહેતા પાન મસાલાના વેપારી ચેતનભાઇ પ્રવિણભાઇ કેશરીયા(ઉ.વ.55)એ એસીનો કચરો હટાવી લેવાનું કહેતા બાજુમાં દુકાન ધરાવતા ઘનશ્યામભાઈ મહેશભાઈ રાવલ અને અમિતભાઈ…
View More કરણસિંહજી રોડ પર પાન મસાલાના વેપારી પર બે કૌટુંબિક ભાઇનો હુમલોલોનધારકે 1.33 કરોડ જમા કરાવ્યાની કોર્ટમાં ખોટી પહોંચ રજૂ કરતા ફરિયાદ
મંડળીએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, લોનધારક અને જામીનદાર સામે ગુનો નોંંધાયો રાજકોટમાં મંડળીમાંથી લીધેલી લોન પેટે બાકી રહેતાં રૂૂા. 1.33 કરોડ વ્યાજ સહિત…
View More લોનધારકે 1.33 કરોડ જમા કરાવ્યાની કોર્ટમાં ખોટી પહોંચ રજૂ કરતા ફરિયાદકોર્ટના નિવૃત્ત કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી રૂ.88 લાખ પડાવનાર છઠ્ઠા આરોપીની ધરપકડ
દિલ્હી ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી રાજકોટના કોર્ટના નિવૃત કર્મચારી દિનેશભાઈ દેલવાડિયાનેની ડીજીટલ એરેસ્ટ કરી રૂૂા. 88.50 લાખ પડાવી લેવાના કેસમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે…
View More કોર્ટના નિવૃત્ત કર્મચારીની ડિજિટલ એરેસ્ટ કરી રૂ.88 લાખ પડાવનાર છઠ્ઠા આરોપીની ધરપકડરાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યા
ઈન્ટરવ્યૂ બાદ હાઈકોર્ટે સિવિલ જજનો એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો રાજ્યમાં સિવિલ જજની ભરતીના તાજેતરમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ હાઇકોર્ટ દ્વારા ગઈકાલે જાહેર કરેલા પરિણામમાં કુલ 103 ઉમેદવારોને…
View More રાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યાભગવતીપરા અને રૈયાધાર ટાઉનશિપમાં જુગાર રમતા બે મહિલા સહિત 14 પકડાયા
શહેરના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીના કાંઠે જુગાર રમતા બે મહિલાઓ સહિત આઠ શખસોને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ રૂૂ.14,200 ની રોકડ કબજે કરી હતી. જયારે…
View More ભગવતીપરા અને રૈયાધાર ટાઉનશિપમાં જુગાર રમતા બે મહિલા સહિત 14 પકડાયાગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં
કોમર્સિયલ ગેસની સપ્લાય બંધ થતા ગુજરાતની 10 હજાર જેટલી રેસ્ટોરન્ટમાં તોળાતી તાળાબંધી, લાખો કર્મચારીઓ બેકાર થવાનો ભય સ્ટ્રીટ ફૂડ વેંચી રોજનું રળી ખાતા હજારો ધંધાર્થીઓની…
View More ગેસની તંગીથી રેસ્ટોરન્ટ ઉદ્યોગ સંકટમાં