સાધુવાસવાણી રોડ પર સ્પામાં નોકરી કરનાર યુવાનની પત્ની અન્ય સ્પામાં નોકરી કરતી હોય દરમિયાન પત્નીને સ્પાના મેનેજર સાથે બાઇકમાં જોઇ જતા યુવાને આ બાબતે સ્પા…
View More પત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકીરાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી
દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમીનવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાત
શહેરના કુવાડવા રોડ પર નવાગામ લાલપરી વિસ્તારમાં ઢાળ પાસે રહેતાં પરપ્રાંતિય યુવાને પત્નિ ઝઘડો કરીને જતી રહેવાને કારણે માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More નવાગામ લાલપરીમાં પત્ની રિસામણે જતી રહેતા શ્રમિક યુવાનનો આપઘાતપગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠી
કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ મુખ્ય રોડ તેમજ SIGC રોડ પરની વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં આજે ટેકનિકલ ખામી અથવા રોકડના અભાવે શટર બંધ જોવા…
View More પગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠીનકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ
શહેરમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી રૂૂપિયા પડાવનાર પોપટપરાના નામચીન શખ્સ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ બે શખ્સો સહીત ત્રણને એક જ દિવસમાં પાસામાં…
View More નકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસમહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત…
View More મહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને બે વર્ષની સજા
શહેરમાં રહેતા યુવાને સગા અને મિત્રતાના દાવે સંબંધીને આર્થિક મદદ માટે આપેલા રૂૂપિયા 10 લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનાનો…
View More 10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને બે વર્ષની સજામેટોડામાંથી રૂા.43 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો
રાજકોટના ભાગોળે મેટોડા માંથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રૂૂ. 43 હજારના 861 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી રૂૂ. 2.63 લાખનો મુદ્દમાલ કબજે કર્યો…
View More મેટોડામાંથી રૂા.43 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયોમહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ જતા પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવી દીધા હતા અને ચેમ્બરો પણ ખાલી કરી દેતા કોર્પોરેશનની કચેરીઓ સૂની-સૂની…
View More મહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહાર
ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ભારતીય મહિલા ફૂટબોલ ટીમને કાલે અહીં એએફસી મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે 1-3થી…
View More ચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહાર