પગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠી

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ખાતે આવેલ મુખ્ય રોડ તેમજ SIGC રોડ પરની વિવિધ બેંકોના એટીએમ સેન્ટરોમાં આજે ટેકનિકલ ખામી અથવા રોકડના અભાવે શટર બંધ જોવા…

View More પગારના સમયે જ એટીએમ ખાલી, શાપર-વેરાવળમાં શ્રમિકોની માઠી

નકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ

શહેરમાં નકલી પોલીસ બની લોકોને ડરાવી ધમકાવી રૂૂપિયા પડાવનાર પોપટપરાના નામચીન શખ્સ તેમજ વાહન ચોરીના ગુનાઓમાં સામેલ બે શખ્સો સહીત ત્રણને એક જ દિવસમાં પાસામાં…

View More નકલી પોલીસ અને બે વાહન ચોર સહિત ત્રણને પાસાની યાત્રાએ મોકલતી પોલીસ

મહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પિસ્તોલ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત…

View More મહિલાનું પિસ્તોલ અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બૂટલેગરની જામીન અરજી રદ

10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને બે વર્ષની સજા

શહેરમાં રહેતા યુવાને સગા અને મિત્રતાના દાવે સંબંધીને આર્થિક મદદ માટે આપેલા રૂૂપિયા 10 લાખ પરત કરવા આપેલો ચેક વગર વસૂલાતે બેંકમાંથી પરત ફરવાના ગુનાનો…

View More 10 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને બે વર્ષની સજા

મેટોડામાંથી રૂા.43 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો

રાજકોટના ભાગોળે મેટોડા માંથી રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રૂૂ. 43 હજારના 861 ગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલકની ધરપકડ કરી રૂૂ. 2.63 લાખનો મુદ્દમાલ કબજે કર્યો…

View More મેટોડામાંથી રૂા.43 હજારના ગાંજા સાથે રિક્ષાચાલક ઝડપાયો

મહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ જતા પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવી દીધા હતા અને ચેમ્બરો પણ ખાલી કરી દેતા કોર્પોરેશનની કચેરીઓ સૂની-સૂની…

View More મહાપાલિકામાં મહાનુભાવોનું શાસન પૂરું, કાલથી વહીવટદાર રાજ

ચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહાર

ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ભારતીય મહિલા ફૂટબોલ ટીમને કાલે અહીં એએફસી મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે 1-3થી…

View More ચાઇનીઝ તાઇપે સામે હાર થતાં ભારતીય ટીમ એએફસી મહિલા એશિયા કપમાંથી બહાર

અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદ

પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ખાડી દેશમાં ચાલી રહેલા આ સૈન્ય ટકરાવના કારણે અફઘાનિસ્તાન અને શ્રીલંકા…

View More અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાનારી છ મેચની સિરીઝ યુધ્ધના કારણે રદ

MPમાં લાગેલી આગ છોટાઉદેપુરના વાઘ નજીક પહોંચી

સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં, વન વિભાગની દોડધામ ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાનની…

View More MPમાં લાગેલી આગ છોટાઉદેપુરના વાઘ નજીક પહોંચી

વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો

બેન્કિંગ શેરો પણ ગબડ્યા, બેંક નિફ્ટી 1230 પોઇન્ટ તૂટી, ચાંદીમાં 6,000 અને સોનામાં ₹1,000નો ઘટાડો વિદેશી સંસ્થાઓની ભારે વેચવાની અને ઈરાન ઇઝરાયેલ યુદ્ધને કારણે શેરબજારમાં…

View More વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો