ન્યુયોર્ક રન-વે પર વિમાન ફાયર ટ્રક સાથે ટકરાતા ચારનાં મોત

રવિવારે મોડી રાત્રે ન્યુયોર્કના કવીન્સ બરોમાં આવેલાં લાગાર્ડિયા એરપોર્ટ રનવે પર એર કેનેડાનું એક પેસેન્જર વિમાન ફાયર ટ્રક સાથે અથડાતાં ચાર લોકો ઘાયલ થયા હતા.…

View More ન્યુયોર્ક રન-વે પર વિમાન ફાયર ટ્રક સાથે ટકરાતા ચારનાં મોત

આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત

આસામના સોનિતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ટ્યૂલિપ ટી…

View More આસામમાં એમ્બ્યુલન્સ સાથે ટ્રક અથડાતા સાત લોકોના કરૂણ મોત

LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશે

આગામી દિવસોમાં, તમને 14.2 કિલોગ્રામના ઘરેલુ કઙૠ સિલિન્ડરમાં ફક્ત 10 કિલો ગેસ મળી શકે છે. ઈરાન યુદ્ધ અને દેશમાં ઝડપથી ઘટી રહેલા કઙૠ સ્ટોકને કારણે…

View More LPG સિલિન્ડરમાં હવે 14.2ને બદલે માત્ર 10 કિલો ગેસ હશે

યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે, અને તાત્કાલિક યુદ્ધવિરામના કોઈ સંકેત નથી. દરમિયાન,…

View More યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત

બજરંગવાડીના મહિલા ગાયકવાડીમાં સબંધીના ઘરે હતા ત્યારે હૃદય બેસી ગયું રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના…

View More હાર્ટ એટેકનો ઉપાડો, રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વૃદ્ધ અને પ્રૌઢ સહિત પાંચના મોત

રેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે

વિવિધ જિલ્લાઓ માટે આર્મી રીક્રુટમેન્ટ રેલી અંગેનું આયોજન થયેલ હોય, લેવાયો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા, રેસકોર્સ હસ્તકના વિવિધ ગ્રાઉન્ડ ખાતે તા.23/03/2026 થી તા.08/04/2026 દરમ્યાન રાત્રીના 09:00…

View More રેસકોર્ષના વિવિધ ગ્રાઉન્ડ 17 દિવસ માટે જાહેર જનતા માટે સંપૂર્ણ બંધ રહેશે

રાજકોટમાં કુલ 985952 મતદારો, 1.08 લાખનો ઘટાડો

વોર્ડ નં.11માં સૌથી વધુ અને વોર્ડ નં.15માં સૌથી ઓછા મતદારો, કુલ 116 મથકો પર મતદાન થશે સરકાર દ્વારા એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી નવી મતદાર યાદી…

View More રાજકોટમાં કુલ 985952 મતદારો, 1.08 લાખનો ઘટાડો

રખડતા શ્ર્વાન ગણવાનો ગાળિયો આંગણવાડી બહેનોના ગળામાં

પડતર માંગણીઓ અંગે હડતાળ પર રહેલા આંગણવાડી કાર્યકરોને પાંચ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ રાજ્યમાં આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોપાઇ હતી. હોસ્પિટલ,સામૂહિક આરોગ્ય કેન્દ્ર,શાળા, કોલેજ…

View More રખડતા શ્ર્વાન ગણવાનો ગાળિયો આંગણવાડી બહેનોના ગળામાં

શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

સફાઇ વ્યવસ્થા, પબ્લિક ટોઇલેટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ યુરિનલની સ્થિતિ અંગે માહિતી મેળવી સ્વચ્છ સર્વેક્ષણ 2026 અન્વયે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેમજ જાહેર…

View More શહેરના વિવિધ હોકર્સ ઝોન અને ફૂલ બજારની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયો

પહેલા પોલીસે જવા દીધો, વીડિયો વાયરલ થતા માધવપુરા પોલીસે કહ્યું ગુનો નોંધાશે અમદાવાદમાં ગઇકાલે(22 માર્ચ) રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો…

View More કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયો