એશિયા કપ 2025માં ત્રણ વખત એકબીજા સામે ટકરાયા પછી, ભારત અને પાકિસ્તાની ક્રિકેટ ટીમો વચ્ચે ઉત્સાહમાં કોઈ કમી રહેશે નહીં. સપ્ટેમ્બરમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન…
View More 16 દિવસમાં ચાર વખત ટકરાશે ભારત-પાકિસ્તાનવંશવાદી રાજકીય પક્ષોનો ટેકો લેવામાં ભાજપની મજબૂરી
કોંગ્રેસના ટોચના નેતા અને સાંસદ શશી થરૂૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદી રાજકારણ પર લખેલા લેખે ખાસી ચર્ચા જગાવી છે. ‘ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ’ ટાઈટલ હેઠળના…
View More વંશવાદી રાજકીય પક્ષોનો ટેકો લેવામાં ભાજપની મજબૂરીભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીત
અમેરિકાના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી શહેર ન્યૂ યોર્કમાં ઇતિહાસ રચાયો છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ મેયરની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો…
View More ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યાં ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકી સામે ઐતિહાસિક જીતઅમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોત
અમેરિકાના કેન્ટુકીમાં અમદાવાદ પ્લેન ક્રેશ જેવી જ દુર્ઘટના બની હતી. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ…
View More અમેરિકામાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 4નાં મોતહિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોક
હિન્દુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન થયુ છે. તેમણે લંડનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધ હતાં. તેમના…
View More હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન, વેપારી સમુદાયમાં શોકછત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના!! પેસેન્જર ટ્રેન-માલગાડી વચ્ચે ભયાનક ટક્કર, 10નાં મોતની આશંકા
છત્તીસગઢના બિલાસપુરમાં આજે રેલ અકસ્માતની ઘટના બની હતી. બિલાસપુરમાં કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત…
View More છત્તીસગઢના બિલાસપુરમાં મોટી રેલ દુર્ઘટના!! પેસેન્જર ટ્રેન-માલગાડી વચ્ચે ભયાનક ટક્કર, 10નાં મોતની આશંકાતેલંગણાનો રંગારેડ્ડી દેશનો સૌથી સમૃધ્ધ જિલ્લો
માથાદીઠ આવક 11.46 લાખ, બીજા નંબરે હરિયાણાનો ગુરૂગ્રામ જીલ્લો, ટોપ-10માં અમદાવાદનો પણ સમાવેશ ઈકોનોમિક સર્વેના રિપોર્ટ અનુસાર, તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો જાહેર…
View More તેલંગણાનો રંગારેડ્ડી દેશનો સૌથી સમૃધ્ધ જિલ્લોમહાગઠબંધનમાં પપ્પુ, ટપ્પુ અને અપ્પુ ભગવાન રામ વિરોધી: યોગી આદિત્યનાથ
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘણી અગ્રણી હસ્તીઓ પ્રચાર કરી રહી છે. મતદાનના પહેલા તબક્કા માટે પ્રચાર પૂર્ણ થયો છે. આ પહેલા વિવિધ નેતાઓએ જાહેર સભાઓને…
View More મહાગઠબંધનમાં પપ્પુ, ટપ્પુ અને અપ્પુ ભગવાન રામ વિરોધી: યોગી આદિત્યનાથઅમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવી
એક સમયે ભારતીયો માટે સ્વપ્ન દેશ માનવામાં આવતું અમેરિકા હવે એક દુ:સ્વપ્ન બની રહ્યું છે. અહેવાલો સૂચવે છે કે 7,000 થી વધુ ટ્રક ડ્રાઈવરોએ તેમની…
View More અમેરિકામાં 7000થી વધુ ટ્રક ડ્રાઇવરોએ અંગ્રેજી આવડતી ન હોવાથી નોકરી ગુમાવીકેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદ
કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે. જે…
View More કેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદ