વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધનું ચાંદીનું કડલુ ચોરી કરનાર ચાર શખ્સોની પૂછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલશે ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ…
View More મુસાફરનું ચાંદીનું કડલુ ચોરી લેનાર રિક્ષા ગેંગ ઝડપાઈભાવનગર પોલીસે 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપ્યા
સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર પોલીસે આણંદના 3 આરોપીઓ ને ઝડપી પાડયા હતા .જે સોનામાં ઓનલાઇન ટ્રેડિંગ કરી નફાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ…
View More ભાવનગર પોલીસે 1.10 કરોડના સાયબર ફ્રોડના 3 આરોપી ઝડપ્યાઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસ
ઉપલેટાના સોની અગ્રણીના ચારિત્રય પર આક્ષૅપ કરનારને સોની અગ્રણી ગુણવંતભાઇ રાણીંગાએ બે કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી છે. ઉપલેટાના સોની સમાજમાં આગવું નામ ધરાવતા ગુણવંતભાઈ જેરામભાઈ…
View More ઉપલેટાના અગ્રણીએ ચારિત્ર્ય પર આક્ષેપ કરનારને બે કરોડની બદનક્ષીની ફટકારી નોટિસગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોત
લોહાનગરના પ્રૌઢા ચાલીને ચા પીવા જતા હતા ને વાહનચાલક અડફેટે લઇ નાસી છૂટ્યો શહેરના ગોંડલ રડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. લોહાનગરમાં…
View More ગોંડલ રોડ પર હિટ એન્ડ રન : અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢાનું મોતવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદ
રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવનાર ટ્રાફિક વોર્ડન સહિત 4 આરોપીની જામીન અરજી રદમેટોડામાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ…
View More મેટોડામાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતઆજે હન્ટર મૂનનો અવકાશી નજારો, સૂર્યાસ્ત બાદ રાત્રે 9 વાગ્યા સુધી જોઇ શકાશે
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ (DST)ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક જીલ્લાઓમાં જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર…
View More આજે હન્ટર મૂનનો અવકાશી નજારો, સૂર્યાસ્ત બાદ રાત્રે 9 વાગ્યા સુધી જોઇ શકાશેહિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર, નેતાઓને લગ્ન-પ્રસંગોમાં બોલાવવાની મનાઇ
હિંમતનગરમાં હુડાનો ડ્રાફટ પ્લાન જાહેર થયા બાદ હુડામાં અસર પામનાર 11 ગામોમાં આક્રોશ જોવા મળ્યો છે. આ 11 ગામોમાં લગ્નપ્રસંગમાં ભાજપના નેતાઓને નહીં બોલાવવાનો…
View More હિંમતનગરના 11 ગામોમાં ભાજપનો બહિષ્કાર, નેતાઓને લગ્ન-પ્રસંગોમાં બોલાવવાની મનાઇમુંબઈ એરપોર્ટ પરથી 42 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
ઓપરેશન વીડ આઉટ હેઠળ ચાલી રહેલી કામગીરીની મોટી સફળતામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ રવિવારે બેંગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી રહેલા…
View More મુંબઈ એરપોર્ટ પરથી 42 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયોકાળી રાતે ઉઘાડા પગે મદદે આવીશ: ગોંડલ ગણેશ
ગોંડલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રાત્રે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનમાં એકતા પ્રદર્શિત કરવાનો અને કાર્યકરોનો…
View More કાળી રાતે ઉઘાડા પગે મદદે આવીશ: ગોંડલ ગણેશ