રાજધાની દિલ્હી ઝેરી ધુમ્મસની આગોશમાં

ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને…

View More રાજધાની દિલ્હી ઝેરી ધુમ્મસની આગોશમાં

ટ્રમ્પના આગમનથી વૈશ્ર્વિક મંદી અને ટેરીફ વોર ફાટી નીકળશે

આગામી વર્ષે વ્યક્તિગત વૈભવી ઉત્પાદનોના વૈશ્વિક વેચાણમાં મહા મંદી પછી પહેલી વાર ઘટાડો થવાની સંભાવના તાજેતરમાં બેઈન ક્ધસલટન્સીના અભ્યાસમાં વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાના ભૂતપૂર્વ…

View More ટ્રમ્પના આગમનથી વૈશ્ર્વિક મંદી અને ટેરીફ વોર ફાટી નીકળશે

હાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણ

ત્રણ ખેડૂતોના વારસદારોને અકસ્માત વીમાની રકમ ચૂકવાઇ જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂૂપે હાપા…

View More હાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણ

લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો

પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે…

View More લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો

સીદી બાદશાહ સમાજનો ઝઘડો આખરે પોલીસ મથકમાં પહોંચ્યો

પ્રમુખ દ્વારા પૂર્વ હોદ્દેદાર સામે ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ અંગે ફરિયાદ નોંધાવાઈ જામનગરમાં સીદી બાદશાહ સમાજ ના વર્તમાન પ્રમુખ અને પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઝઘડો થયો હતો,…

View More સીદી બાદશાહ સમાજનો ઝઘડો આખરે પોલીસ મથકમાં પહોંચ્યો

પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન

વિવિધ માંગણી સાથે અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે…

View More પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન

ટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન

વાહનચાલકોને હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત કરાયા પવનચક્કી સર્કલ ખાતે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે.બ્લોચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં ફાયરિંગ-સાઈલેશરવાળા બુલેટ સહિત અન્ય વાહનોને…

View More ટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન

કચરો સળગાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત

જામજોધપુરની તિરુપતિ સોસાયટીનો બનાવ જામનગર જિલ્લાના જામજોધપુર માં તિરુપતિ સોસાયટીમાં રહેતા 70 વર્ષ મહિલા પોતાના ઘરની બહાર કચરો સળગાવી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે સાડીનો…

View More કચરો સળગાવતી વખતે દાઝી જતા મહિલાનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ

નોંધણી માટે ગ્રામપંચાયત, વીસીઈ, તલાટીનો સંપર્ક કરવા તાકીદ રાજ્યમાં પડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરથના ભાગ રૂૂપે પએગ્રિસ્ટેક પ્રોજેક્ટથ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂૂપે ફાર્મર…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ

ગીર સોમનાથમાં 21થી 23 નવેમ્બર યોજાશે ચિંતન શિબિર

સર્કિટહાઉસ, સાગરદર્શન, વોક વે તથા કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર ગીર સોમનાથ જીલ્લાના આંગણે આગામી તા.21,22 અને 23 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર…

View More ગીર સોમનાથમાં 21થી 23 નવેમ્બર યોજાશે ચિંતન શિબિર