જુનિયર તેંડુલકરનો તરખાટ, માત્ર 25 રનમાં 5 વિકેટ ઝડપી

રણજી ટ્રોફીમાં ઝળકયો, ગોવા સામે અરૂણાચલ 84માં ઓલઆઉટ રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે…

View More જુનિયર તેંડુલકરનો તરખાટ, માત્ર 25 રનમાં 5 વિકેટ ઝડપી

બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરી

આ વર્ષે બોર્ડની પરિક્ષાઓ વહેલી અને દિવસો ઓછા; નિર્ભર શળા સંચાલક મંડળની શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા 21…

View More બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરી

પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહી

સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઇન સોસાયટીને પગલાં ભરવાની છૂટ આપી હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ…

View More પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહી

ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ

મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ ઓછા હોવાનું કહી યોજના હાલ પૂરતી બંધ કરી અબજોની જમીન માત્ર 103 કરોડમાં ક્યુબ ક્ધસ્ટ્રકશનને…

View More ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ

યુપીમાં સ્કૂલ બસમાં આગ લગતા અફરાતફરી,ડ્રાઈવર ફરાર

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગુરુવારે મોટો અકસ્માત ટળી ગયો. સાહિબાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશન નજીક સવારે એક ખાનગી સ્કૂલ બસમાં ભીષણ આગ લાગી હતી. બસમાં આગ લાગ્યા…

View More યુપીમાં સ્કૂલ બસમાં આગ લગતા અફરાતફરી,ડ્રાઈવર ફરાર

બોમ્બની ધમકી બાદ ઈન્ડિગો ની નાગપુરથી કોલકાતા જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,જાણો સમગ્ર ઘટના

બોમ્બની ધમકીને પગલે નાગપુરથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને ધમકી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. વિમાનમાં…

View More બોમ્બની ધમકી બાદ ઈન્ડિગો ની નાગપુરથી કોલકાતા જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,જાણો સમગ્ર ઘટના

પાકિસ્તાન હાઈબ્રિડ મોડેલ માટે સંમત ન થાય તો ટ્રોફી આફ્રિકામાં રમાશે?

ચેમ્પિયન ટ્રોફીની મડાગાંઠ ઉકેલવા ICCની કવાયત ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભાગ લેનારા દેશો સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના સમયપત્રક પર ચર્ચા કરવાનું ચાલુ રાખી છે, જ્યારે એવી…

View More પાકિસ્તાન હાઈબ્રિડ મોડેલ માટે સંમત ન થાય તો ટ્રોફી આફ્રિકામાં રમાશે?

ધોની, કોહલી, રોહિત અને દ્રવિડે મારા પુત્રની કેરિયર બરબાદ કરી

સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી…

View More ધોની, કોહલી, રોહિત અને દ્રવિડે મારા પુત્રની કેરિયર બરબાદ કરી

એશિયા કપ અન્ડર-19 માટે ભારતીય ટીમ જાહેર, મોહમ્મદ અમાન કેપ્ટન

પ્રથમ મેચ 30મીએ દુબઇમાં પાકિસ્તાન સામે ભારતીય જુનિયર ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર પસંદગી સમિતિએ આગામી 50-ઓવરના અઈઈ મેન્સ ઞ19 એશિયા…

View More એશિયા કપ અન્ડર-19 માટે ભારતીય ટીમ જાહેર, મોહમ્મદ અમાન કેપ્ટન

અર્શદીપની શાનદાર બોલિંગ, ટીમ ઈન્ડિયાએ 11 રને આફ્રિકાને હરાવ્યું

તિલકે 56 બોલમાં 107 રન ફટકાર્યા, સીરીઝમાં 2-1થી ભારતની લીડ ભારતીય ટીમે ત્રીજી ટી20 મેચમાં સાઉથ આફ્રિકાને 11 રને હરાવી સીરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી…

View More અર્શદીપની શાનદાર બોલિંગ, ટીમ ઈન્ડિયાએ 11 રને આફ્રિકાને હરાવ્યું