વાયુ પ્રદૂષણ ડામવા ત્રીજા તબકકાના નિયંત્રણો મોડેથી લાગુ કરવા બદલ ફટકાર દિલ્હી-એનસીઆરમાં ઝડપથી વધી રહેલા પ્રદૂષણ વચ્ચે ૠછઅઙના ત્રીજા તબક્કાના નિયંત્રણોને લાગુ કરવામાં વિલંબ કરવા…
View More અમે ન કહીએ ત્યાં સુધી ગ્રેપ-4 પ્રતિબંધો અમલમાં રહેશે: સુપ્રીમdelhinews
ગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની…
View More ગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરીમાં પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, સુપરવાઈઝર ઘાયલ
શુક્રવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગતી વખતે પેટ્રોલ પંપના સુપરવાઈઝરના પેટ પર કાચ વડે…
View More ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરીમાં પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, સુપરવાઈઝર ઘાયલદિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલ
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શિયાળા માટે હવામાનની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધુમ્મસની શરૂઆત સાથે,…
View More દિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલરાજધાની દિલ્હી ઝેરી ધુમ્મસની આગોશમાં
ભારતની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે તાપમાન અને પવનની ઝડપમાં ઘટાડો થવાથી સર્વત્ર ભારે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળે છે. જનજીવન, ટ્રેનો અને…
View More રાજધાની દિલ્હી ઝેરી ધુમ્મસની આગોશમાંCISFમાં જોવા મળશે ‘નારી શક્તિ’ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરી
ખાસ તાલીમ આપવામાં આવશે, કાર્યવાહી શરૂ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેમની ભૂમિકા વધારવાના હેતુથી એક ઐતિહાસિક નિર્ણય લેતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા…
View More CISFમાં જોવા મળશે ‘નારી શક્તિ’ પ્રથમ મહિલા બટાલિયનને મંજૂરીમાર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદાર
68 ટકા મૃત્યુ ગ્રામ્ય વિસ્તારમાં, ટુવ્હીલર અકસ્માતમાં મોતનુ પ્રમાણ સૌથી વધુ માર્ગ અકસ્માતોને કારણે ભારતને થયેલા નુકસાનના વિશ્વ બેંકના મૂલ્યાંકન મુજબ, 18-45 વર્ષની વય જૂથના…
View More માર્ગ અકસ્માતમાં 80 ટકા મૃત્યુ માટે ડ્રાઇવર જવાબદારરાજધાની દિલ્હી પ્રદૂષણના ભરડામાં, જનજીવન પ્રભાવિત
ભારતની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઇ છે કે લોકો માટે શ્ર્વાસ લેવાની પણ સમસ્યા થવા લાગી છે. યમુના નદીમાં પાણીની જગ્યાએ કાળો…
View More રાજધાની દિલ્હી પ્રદૂષણના ભરડામાં, જનજીવન પ્રભાવિત