નવાગામના બનાવ અંગે પાડોશમાં રહેતા યુવાન સામે ફરિયાદ નોંધાઇ કાલાવડ તાલુકાના નવાગામ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા તેમના પરિવાર સાથે સંતરામપુરમાંથી ખેત મજૂરી અર્થે આવી હતી,…
View More કાલાવડના સીમ વિસ્તારમાંથી શ્રમિક સગીરાનું અપહરણક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈ
એલસીબીનો દરોડો : રૂા. 2.45 લાખના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા જામનગરમાં ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી નામના સુમરા શખ્સ દ્વારા…
View More ક્રિષ્ના પાર્ક સોસાયટીમાંથી ઘોડીપાસાની ક્લબ ઝડપાઈસાત રસ્તાથી ગુરુદ્વારા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે
ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના કમિશનરનું જાહેરનામું જામનગર મહાનગર પાલિકાનાં કમિશનર ડી.એન. મોદી એ દોઢ માસ માટે સાત રસ્તા થી ગુરૂૂદ્વારા સુધી નો માર્ગ વાહનવ્યવહાર માટે…
View More સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશેભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયત
પૂર્વ સ્ટે.કમિટીના ચેરમેનના ઘરે પોલીસ ત્રાટકી, 2.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર પોલીસે દરોડો પાડીને ચાર…
View More ભાજપના નેતાના ઘરેથી જુગારધામ ઝડપાયું, ચાર શખ્સોની અટકાયતશહેરના તમામ રોડ-રસ્તા પેચવર્ક અને રી-કાર્પેટ કરાશે
મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં રૂા.18.55 કરોડના વિવિધ કામોના ખર્ચને બહાલી જામનગર મહાનગર પાલિકા ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં…
View More શહેરના તમામ રોડ-રસ્તા પેચવર્ક અને રી-કાર્પેટ કરાશેસગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોત
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે.ધૂળ નું તગારું…
View More સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોતકલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોત
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે રહેતા હરદાસભાઈ ડાડુભાઈ કંડોરીયા નામના 65 વર્ષના વૃદ્ધ તેમના જી.જે. 10 ઈ. 8325 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયા તરફ જઈ રહ્યા…
View More કલ્યાણપુર નજીક બાઇક સ્લિપ થતા નાવદ્રાના યુવાનનું મોતરાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી
અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો…
View More રાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણીદેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયા
થોડા સમય પૂર્વે IAS આનંદુ સુરેશ ગોવિંદનો ઓર્ડર રદ થયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા બી.એમ. જોટાણીયાની થોડા સમય પૂર્વે…
View More દેવભૂમિ દ્વારકાના DDO તરીકે ગાંધીનગરથી એ.બી. પાંડોર મુકાયાસોનું-ચાંદી-જમીન નહીં ઈક્વિટીએ કર્યા માલામાલ
ભારતમાં છેલ્લા 25 વર્ષમાં શેરબજારે સરેરાશ 15 ટકા વળતર આપ્યું, સોનું 11 ટકા સાથે બીજા નંબરે, રિયલ એસ્ટેટમાં 7 ટકા વળતર ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને…
View More સોનું-ચાંદી-જમીન નહીં ઈક્વિટીએ કર્યા માલામાલ