નવા ચૂંટાયેલ ટ્રમ્પનો વધુ એક નિર્ણય અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પોતાના નવા મંત્રીના નામની જાહેરાત કરી છે. રસી વિરોધી કાર્યકર્તા રોબર્ટ એફ.…
View More રસી કંપનીના કટ્ટર વિરોધી કેનેડી અમેરિકાના આરોગ્ય પ્રધાન બનશેડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટનો ચુકાદો
દવાના પ્રીસ્ક્રિપ્શન સાથે આડઅસર પણ લખવાની માંગ કરતી અરજી ફગાવી સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તબીબી વ્યવસાયીઓએ સૂચવેલી દવા સાથે સંકળાયેલાં તમામ પ્રકારનાં સંભવિત જોખમો અને આડઅસરોનો…
View More ડોક્ટરોએ દવાની આડઅસર જણાવવી ફરજિયાત નથી: સુપ્રીમ કોર્ટનો ચુકાદોઉત્તર પ્રદેશમાં 13 વર્ષથી ફરાર ગેંગસ્ટર કુલદીપનું એન્કાઉન્ટર
ફિરોઝાબાદ પોલીસની કાર્યવાહીમાં પગમાં ગોળી વાગી, રૂા.50,000નું ઈનામ હતું યુપીના ફિરોઝાબાદમાં આજે વહેલી સવારે એન્કાઉન્ટર બાદ પોલીસે 50,000 રૂૂપિયાની બક્ષિસ લઈને ગેંગસ્ટર કુલદીપ સિંહની ધરપકડ…
View More ઉત્તર પ્રદેશમાં 13 વર્ષથી ફરાર ગેંગસ્ટર કુલદીપનું એન્કાઉન્ટરરશિયાને યુદ્ધ મોંઘું પડ્યું ! 30 જેટલી એરલાઈન્સની દેવાળું ફૂંકવાની તૈયારી
આંતરરાષ્ટ્રીય મુસાફરો ઘટતા પાયલોટને ચૂકવવાના પગારના પણ ફાંફા યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે.…
View More રશિયાને યુદ્ધ મોંઘું પડ્યું ! 30 જેટલી એરલાઈન્સની દેવાળું ફૂંકવાની તૈયારીલાહોર ગેસ ચેમ્બરમાં ફેરવાયું, 15 હજાર લોકો હોસ્પિટલમાં
એર ક્વોલિટી ઇન્ડેક્સ 1900ના ભયાનક સ્તરે, લોકોને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ, લગ્ન પ્રસંગો ઉપર 3 મહિનાનો પ્રતિબંધ પાકિસ્તાનનું લાહોર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું…
View More લાહોર ગેસ ચેમ્બરમાં ફેરવાયું, 15 હજાર લોકો હોસ્પિટલમાંબિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટ
આ કાયદાને લીધે પોલીસ તંત્રને ફાયદો થાય છે જ્યારે ગરીબો પર કેસ થાય છે એવું હાઇકોર્ટનું અવલોકન પટના હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ જારી કરાયેલ ડિમોશન…
View More બિહારમાં દારૂબંધી ગરીબો માટે મોટી સમસ્યા બની ગઇ છે: પટના હાઇકોર્ટમહારાષ્ટ્ર મહાયુતિમાં મહાડખો; મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ
ધારાસભાની ચૂંટણી પહેલાં અચાનક રાજકીય ગરમાવો, ‘બટેંગે તો કટેંગે’એ માહોલ બગાડ્યો આ ચૂંટણી વિચિત્ર છે, પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે: ફડણવીશ…
View More મહારાષ્ટ્ર મહાયુતિમાં મહાડખો; મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ11 વર્ષ પછી થઈ રહી છે રેલવે ટ્રેડ યુનિયનની ચૂંટણી, જાણો ક્યારે થશે મતદાન
ભારતીય રેલ્વેમાં 11 વર્ષ બાદ ટ્રેડ યુનિયનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી રેલવેના તમામ ઝોનમાં 4-5 અને 6 ડિસેમ્બરે યોજાશે. જેમાં 12 લાખ…
View More 11 વર્ષ પછી થઈ રહી છે રેલવે ટ્રેડ યુનિયનની ચૂંટણી, જાણો ક્યારે થશે મતદાનદિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલ
દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શિયાળા માટે હવામાનની આગાહી મુજબ રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધુમ્મસની શરૂઆત સાથે,…
View More દિલ્હીની હવા બની છે ઝેરી, 8 વિસ્તારોમાં AQI 400ને પાર; GRAP-3નો આજથી અમલશેરબજારમાં આજે કોઈ કારોબાર નહીં થાય, કરન્સી માર્કેટ સહિત બધુ જ રહેશે બંધ
જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ખરેખર આજે એટલે કે બિઝનેસ વીકનો છેલ્લો દિવસ…
View More શેરબજારમાં આજે કોઈ કારોબાર નહીં થાય, કરન્સી માર્કેટ સહિત બધુ જ રહેશે બંધ