ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક્ રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે. તેનું ફળ રૂૂચિકર, મધુર,શીતળ, પાચક અને પુષ્ટિકારક…
View More ખજૂર અનેક રોગોની ઉત્તમ ઔષધિ છેમોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલા
સાંઇઠ હજાર કડવા પાટીદાર પરિવારમાં ઉમિયાજીનો પ્રસાદ વિતરણ કરાશે: 451 દાતાઓના સન્માન સાથે ઉમા સંસ્કાર ધામનું લોકાર્પણ મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી…
View More મોરબીના કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા જયસુખ પટેલની મોદક તુલામોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયો
અઠવાડિયામાં બે શખ્સને પાસા મોરબી શહેરમાં અવારનવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરી આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા સુરત લાજપોર જેલ…
View More મોરબીમાં વધુ એક આરોપીને પાસા, સુરત જેલહવાલે કરાયોબગસરા એસ.ટી. ડેપોની મનમાનીથી કંટાળી રોષ સાથે મુસાફરોનું હલ્લાબોલ
અનેક રૂટ બંધ કરાતા પૂછપરછ બારીનો ઘેરાવ બગસરા ડેપો માંથી ઉપડતી બગસરા રાજકોટ તેમજ બગસરા મેંદરડા જેવા ભરચક ટ્રાફિક રહેતા રૂૂટો કાપી નાખવામાં આવતા પેસેન્જરો…
View More બગસરા એસ.ટી. ડેપોની મનમાનીથી કંટાળી રોષ સાથે મુસાફરોનું હલ્લાબોલદ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનો
કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…
View More દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનોજમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્ન
કોંગ્રેસે કહ્યું, અમારી માંગ પૂર્ણ રાજ્યના દરજ્જાની, નેશનલ કોન્ફરન્સને મરચાં લાગ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કલમ 370ને પુન:સ્થાપિત કરવાની માંગ પર પીછેહઠ કર્યા પછી,…
View More જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પર કોંગ્રેસનો યૂ ટર્નગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની…
View More ગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડપાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવી
ગુરુ નાનકદેવના પ્રકાશ પર્વની ઉજવણીમાં જતા હતા પાકિસ્તાનના નનકાના સાહિબમાં એક હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે…
View More પાકિસ્તાનમાં હિન્દુ તીર્થયાત્રીની ગોળી મારી હત્યા કરી લૂંટ ચલાવીગ્વાલિયરમાં ટ્રાફિક જામમાં ફસાયેલા યુ.પી.ના મંત્રી મનોહરલાલ પર હુમલો
કાફલો રોંગ સાઇડમાં ઘુસતા ધમાલ, ટોળાંએ સ્ટાફને માર મારી પિસ્તોલ લૂંટી લીધી મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શુક્રવારે સાંજે એક મોટી ઘટના બની હતી. અહીં યુપી સરકારના મંત્રી…
View More ગ્વાલિયરમાં ટ્રાફિક જામમાં ફસાયેલા યુ.પી.ના મંત્રી મનોહરલાલ પર હુમલોસુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજ
લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો, નાસાનો રિપોર્ટ લિક થતાં ચિંતાનું મોજું નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી…
View More સુનીતા વિલિયમ્સનો જીવ જોખમમાં, ISSમાં 50 જગ્યાએ જોખમી લિકેજ