શુક્રવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકલપુરી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ભાગતી વખતે પેટ્રોલ પંપના સુપરવાઈઝરના પેટ પર કાચ વડે…
View More ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરીમાં પેટ્રોલ પંપ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, સુપરવાઈઝર ઘાયલદિલ દુઃખી છે.. PM મોદીએ ઝાંસી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની…
View More દિલ દુઃખી છે.. PM મોદીએ ઝાંસી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યોઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત શિશુઓના મોત
અન્ય 16 બાળકો ગંભીર રીતે દાઝી ગયા, 38 જેટલા શીશુને બચાવવામાં સફળતા, તપાસના આદેશ ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની મહારાણી…
View More ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં આગ લાગતા 10 નવજાત શિશુઓના મોતન ખાન, ન બચ્ચન… આ છે બોલિવૂડનો સૌથી અમીર પરિવાર બન્યો 10 હજાર કરોડનો માલિક
વાસ્તવમાં બોલિવૂડમાં ઘણા એવા પરિવારો છે, જેઓ વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ કમાણી કરી રહ્યાં છે. પછી તે ખાન હોય કે કપૂર અને બચ્ચન પરિવાર. દરેક…
View More ન ખાન, ન બચ્ચન… આ છે બોલિવૂડનો સૌથી અમીર પરિવાર બન્યો 10 હજાર કરોડનો માલિકકાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇ
વકતાના આતંકવાદી સંબંધના મામલે હિન્દુઓએ હોબાળો મચાવ્યો બ્રિટનમાં રહેતા હિંદુઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાશ્મીર પરની ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ચર્ચા દરમિયાન હોબાળો…
View More કાશ્મીરની આઝાદી પર ઓક્સફર્ડમાં ચર્ચા યોજાઇઉંદર મારવાની દવા છંટાવવી ભારે પડી, બે બાળકોનાં મોત, માતા-પિતા ગંભીર
તમિલનાડુની ચેતવણીરૂપ ઘટના તમિલનાડુમાં હવામાં ભળી રહેલા ઉંદરોને મારવા માટે રાખવામાં આવેલા ઝેરને કારણે એક મોટી ઘટના બની છે. શ્વાસ રૂૂંધાવાથી બે બાળકોના મોત થયા…
View More ઉંદર મારવાની દવા છંટાવવી ભારે પડી, બે બાળકોનાં મોત, માતા-પિતા ગંભીરટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ
23 લોકોની ધરપકડ, 16 હથિયારો કબજે કેનેડાના ટોરોન્ટોમાં રેકોડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચોકાવનારી ઘટના સામે આવી છે, ભારતીય ગાયકો જે વિસ્તારમાં રહે…
View More ટોરોન્ટોમાં રેકોર્ડિગ સ્ટુડિયોની બહાર 100 રાઉન્ડ ફાયરિંગમહારાષ્ટ્રમાં ચૂંટણી રેલી વચ્ચે પીએમ મોદીની ઇસ્કોન મંદિરે કૃષ્ણસાધના
અનુયાયીઓ વચ્ચે કાંસીજોડા વગાડયા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાયગઢ જિલ્લાના પનવેલ સ્થિત ઈસ્કોન મંદિરની પણ…
View More મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલી વચ્ચે પીએમ મોદીની ઇસ્કોન મંદિરે કૃષ્ણસાધનાપ્રેમનો દર્દનાક અંત, દરભંગાના યુવકની સાત ટુકડામાં લાશ મળી
ટેટુના કારણે ઓળખ મળી, યુવતીના ચાર ભાઇ, બે મહિલાઓ પર આરોપ બિહારના બહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના ક્ધહૌલીના રહેવાસી જિતેન્દ્ર પાસવાનના પુત્ર રઘુનંદન પાસવાન ઉર્ફે રાઘવ…
View More પ્રેમનો દર્દનાક અંત, દરભંગાના યુવકની સાત ટુકડામાં લાશ મળીરેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો, પછી જીવતી સળગાવી, હેવાનિયતની હદ પાર
મણિપુરમાં 3 સંતાનોની માતાની હત્યાનો પીએમ રિપોર્ટ જાહેર મણિપુર હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. અનેક ખૌફનાક કહાનીઓ અત્યાર સુધી સામે આવી છે જેણે દેશને…
View More રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો, પછી જીવતી સળગાવી, હેવાનિયતની હદ પાર