રાજસ્થાનમાં દૌસાના લાલસોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાલસોટના લાડપુરા ગામમાં રવિવારે રાત્રે એક લગ્ન સમારોહમાં મોતનો તાંડવ થયો હતો. સગા-સંબંધીઓ વચ્ચે એવી બોલાચાલી…
View More રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીરરશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. રશિયન સૈન્યએ 120 મિસાઇલો અને 90 ડ્રોન છોડ્યા, જેમાં ઓછામાં ઓછા સાત લોકો…
View More રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોતનાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત
રવિવારે નાઈજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા…
View More નાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગતશેરબજારના પતનથી નિરાશ ન થાઓ! જાણો આ બે ફંડ વિશે કે જે નુકસાનની ભરપાઈ કરી શકે
નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે પેસિવ સ્પેસમાં બે નવા ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી ફંડ ઓફર ઓટો અને રિયલ્ટી થીમ પર આધારિત છે.…
View More શેરબજારના પતનથી નિરાશ ન થાઓ! જાણો આ બે ફંડ વિશે કે જે નુકસાનની ભરપાઈ કરી શકેઅયોધ્યાઃ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ખાલિસ્તાની આતંકવાદી પન્નુના વીડિયો બાદ હાઈ એલર્ટ
અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી છે. તેમણે દાવો કર્યો છે કે 16 અને 17 નવેમ્બરે…
View More અયોધ્યાઃ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ખાલિસ્તાની આતંકવાદી પન્નુના વીડિયો બાદ હાઈ એલર્ટભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોત
ત્રંબાનો યુવાન રાજકોટ ઇમિટેશનનો માલ લેવા આવતો હતો શહેરના ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે બાઇક સ્લીપ થતા ત્રંબાના ઇમિટેશનના ધંધાર્થીને ગંભીર ઇજા થવાથી…
View More ભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોતપીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત…
View More પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંતરામભાઈએ રંગ બતાવ્યો, સડેલું અનાજ લઈ કલેક્ટર પાસે પહોંચ્યા
પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં બોલાવી સટાસટી, નબળું અનાજ સરકારમાંથી આવે છે કે, નીચે ભેળસેળ થાય છે? તપાસની કરી માગણી રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને સડેલુ અને હલકી…
View More રામભાઈએ રંગ બતાવ્યો, સડેલું અનાજ લઈ કલેક્ટર પાસે પહોંચ્યાચુનારાવાડમાં દારૂના નશામાં ભાન ભુલેલા ભાણેજે મામાને માર માર્યો
રૈયા ગામ અને ભગવતીપરામાં બે યુવાને જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે દારૂૂના નશામાં ઝઘડો થયો હતો. જેમાં દારૂૂના નશામાં ભાન ભૂલેલા…
View More ચુનારાવાડમાં દારૂના નશામાં ભાન ભુલેલા ભાણેજે મામાને માર માર્યોયુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયો
મહેસાણા જિલ્લાના વિજાપુરની આશ્ર્ચર્યજનક ઘટના, ઘરેથી નીકળી ગયેલા યુવકને મૃત્યુ પામેલો માની પરિવારે અન્યની લાશની અંતિમ વિધિ કરી બેસણું યોજી નાખ્યું મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતો…
View More યુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયો