શહેરભરની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રાજકોટમાં એન્ટર થતાં વાહનનોનું ખાસ ચેકીંગ ‘ટાઢોળા’ વાતાવરણમાં દારૂ ઢીંચીને ફરતા 10 પીધેલા પોલીસની ઝપટે ચડયા રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી…
View More ‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયાફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યો
પોલીસનો પરચો મેળવી લુખ્ખાઓ ધ્રૂજ્યા, જાહેરમાં માફી માંગી, બન્ને ગેંગના 9 સભ્યો હજુ ફરાર મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ બહાર પેંડા ગેંગ અને મરઘા ગેંગ…
View More ફાયરિંગ કરનાર મરઘા ગેંગનો પણ વરઘોડો નીકળ્યોગુરુજીનગર કવાર્ટરમાં બીમારી સબબ બેભાન થઇ જતાં આધેડનું મોત
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર કવાર્ટરમાં બિમારી સબબ બેભાન થઇ જતા આધેડનુું મોત નીપજ્યુ હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More ગુરુજીનગર કવાર્ટરમાં બીમારી સબબ બેભાન થઇ જતાં આધેડનું મોતસેન્ટ્રલ GSTના અધિકારીના ગુજરાત-રાજસ્થાન નિવાસે દરોડા
અમદાવાદ, અંકલેશ્ર્વર અને જયપુર સ્થિત નિવાસસ્થાને CBIની તપાસ ; 2.54 કરોડની બેનામી મિલકત અને 35 લાખનું સોનુ મળ્યું ગુજરાત અને રાજસ્થાનમાં સેન્ટ્રલ જીએસટીમાં…
View More સેન્ટ્રલ GSTના અધિકારીના ગુજરાત-રાજસ્થાન નિવાસે દરોડારાજ્યના 33મા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળતા એમ. કે. દાસ
વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસ (એમ. કે. દાસ)એ આજે ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. 1990ની બેચના આ અધિકારી…
View More રાજ્યના 33મા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળતા એમ. કે. દાસ‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસ
એ ડિવિઝને દાગીના અને અન્ય વસ્તુઓ મળી કુલ 99.30 લાખનો મુદ્દામાલ પરત અપાવ્યો સાયબર ક્રાઇમ પોલીસ, એ ડિવિઝન અને માલવિયા નગર પોલીસની કામગીરી રાજય સરકાર…
View More ‘તેરા તુઝ કો અર્પણ’ : ફ્રોડમાં ગયેલ 43 લાખની રોકડ અરજદારોને પરત અપાવતી પોલીસહપ્તા ચૂકી જતા માલિકે રિક્ષા પરત ખેંચી લીધી, યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા રામનાથપરા વિસ્તારમા રહેતા યુવાને રૂપીયા 1.30 લાખમા રીક્ષા ખરીદી હતી જેનાં રૂ. 80 હજાર ચુકવી દીધા હતા . બાકીનાં હપ્તા નહી ચુકવી શકતા માલીકે…
View More હપ્તા ચૂકી જતા માલિકે રિક્ષા પરત ખેંચી લીધી, યુવાને કર્યો આપઘાતનો પ્રયાસરાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધ
વધતી જતી ગુનાખોરી ડામવા પોલીસ કમિશનરનો આદેશ, રાત્રે કારણ વગર રખડતા લુખ્ખા તત્વોને પણ ઘરભેગા કરી દેવાશે અસામાજિક તત્વો ઉપર સકંજો કસવા અને ગુનાખોરી ઉપર…
View More રાજકોટમાં રાત્રે 12 વાગ્યા બાદ લારી-ગલ્લા-હોટેલો બંધજસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજા
50થી વધુ લોકો નવાગામ તરફ જમણવાર માટે જઇ રહ્યા હતા રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ…
View More જસદણ નજીક તુલસી વિવાહમાં જતી બસ પલટી જતાં 22 લોકોેને ઇજામનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર
ગ્રૂપ રંગોળીના 3 અને વ્યક્તિગત સ્પર્ધામાં 11 સ્પર્ધકોને રૂા.5000 ઇનામ અપાશે : મનપાના પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છાઓ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા,…
View More મનપા આયોજિત રંગોળી સ્પર્ધાના વિજેતાઓના નામ જાહેર