હાઇબ્રીડ મોડેલથી રમાશે ટૂર્નામેન્ટ, ફાઇનલ મેચ દુબઇમાં રમાવાની સંભાવના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ઈંઈઈ ટૂર્નામેન્ટ આવતા વર્ષની શરૂૂઆતમાં રમાશે. જો...
ભારતમાં શિશુઓ અને અજાત બાળકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ એક મુખ્ય સ્વાસ્થ્ય પડકાર તરીકે ઉભરી આવી છે. આની અસર દેશના અસંખ્ય પરિવારો પર પડી રહી છે. જન્મજાત હૃદયની...
તેલ અવીવલેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલી સંરક્ષણ દળોનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. આ ઓપરેશન હેઠળ હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. IDFનો દાવો છે કે બે...
દેશ સૌથી મોટો આઈપીઓ કે ડેટ સામે આવ્યો છે. તેં તેની એક શેરની કિંમત ઘણી આગળ, તેની ડિટેલ પણ છે. જી હાં, નજીક 25 હજાર કરોડ...
ઈરાનને રશિયા ખુલ્લુ સમર્થન આપી શકે ત્રણ મોરચે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના...
બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલીનો રેકોર્ડ તોડયો બાંગ્લાદેશ સામે પ્રથમ ઝ20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપ્યો. આ મોટી જીતના હીરો હાર્દિક પંડ્યા રહ્યા,...
ભારતમાં જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દહીં-હાંડી તોડવા માટે માનવ ટાવર્સની રચના જેવી જ સ્પર્ધા કેટાલોનિયામાં યોજવામાં આવે છે. સ્પેનના ટેરાગોના શહેરમાં દ્વિવાર્ષિક માનવ ટાવર સ્પર્ધાની વિવિધ તસવીરોનો...
હજારો મુસ્લિમો રસ્તા પર, હિંદુ સંગઠનોની પણ 13મીએ મહાપંચાયતયોજવા જાહેરાત ગાઝિયાબાદના દેવી મંદિરના મહંત અને જુના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિમ્હાનંદના પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદનને કારણે...
વધુ એક દેશે યુદ્ધમાં ઝંપલાવતા તંગદિલી વધી ઈઝરાયેલ પર દુશ્મન દેશોએ હુમલાનો મારો કરવા માંડ્યો છે. ઈરાન, લેબનોન બાદ હવે યમને પણ ઈઝરાયેલને નિશાન બનાવ્યું છે....