ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો હવે માત્ર BCCIઅને PCB પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ ભારત અને પાકિસ્તાનની સરકારો પણ તેમાં સામેલ થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ…
View More ચેમ્પિયન ટ્રોફી, ભારત-પાકિસ્તાન જંગમાં ICCની હાલત કફોડીworld
ટ્રમ્પની કેબિનેટમાં એલોન મસ્ક-વિવેક રામાસ્વામીની એન્ટ્રી
બન્ને ઉદ્યોગપતિને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સની જવાબદારી અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2025માં 20 જાન્યુઆરીએ ફરી એકવાર પ્રમુખ તરીકે શપથ લેશે. તેમણે…
View More ટ્રમ્પની કેબિનેટમાં એલોન મસ્ક-વિવેક રામાસ્વામીની એન્ટ્રીભારતના વડાપ્રધાન 56 વર્ષ પછી જઈ રહ્યા છે “GUYANA”,જાણો PM MODIનો 3 દેશોનો આ પ્રવાસ કેમ ખાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-21 નવેમ્બર સુધી ત્રણ દેશોની મુલાકાતે જશે. આ દરમિયાન તે G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ…
View More ભારતના વડાપ્રધાન 56 વર્ષ પછી જઈ રહ્યા છે “GUYANA”,જાણો PM MODIનો 3 દેશોનો આ પ્રવાસ કેમ ખાસશેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડો
વિદેશી રોકાણકારોનું સતત વેચાણ મુખ્ય કારણ, વ્યાજદરો મામલે આરબીઆઈના મૌનથી ચિંતા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા પરત ફર્યા છે અને ફેડરલ રિઝર્વ પણ ફુગાવાને અંકુશમાં લેવા માટે…
View More શેરબજાર માટે ટ્રમ્પ વિલન સાબિત, સતત ઘટાડોખાલિસ્તાની સામે સુરક્ષા આપવામાં કેનેડટ નિષ્ફળ, હિન્દુ મંદિરનો કાર્યક્રમ રદ કરાયો
બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતેનો કાર્યક્રમ રીશિડ્યુલ કરાયો ખાલિસ્તાની ધમકી બાદ કેનેડામાં એક હિંદુ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય…
View More ખાલિસ્તાની સામે સુરક્ષા આપવામાં કેનેડટ નિષ્ફળ, હિન્દુ મંદિરનો કાર્યક્રમ રદ કરાયોઈઝરાયલ વિરુદ્ધ આરબ અને મુસ્લિમ દેશો એક થયા
રિયાધમાં પરિષદ યોજાઈ, લેબનેોન અને ગાઝામાં નરસંહાર અટકાવાયા એક અવાજે માંગણી મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે, સોમવારે (11 નવેમ્બર 2024) સાઉદી અરેબિયાના…
View More ઈઝરાયલ વિરુદ્ધ આરબ અને મુસ્લિમ દેશો એક થયાવાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં ભવ્ય જોશીની તસવીરની પસંદગી
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત 60 વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં વિશ્વભરમાંથી 60,000 એન્ટ્રીઓમાંથી, જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના ઓસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, ભાવ્ય…
View More વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધામાં ભવ્ય જોશીની તસવીરની પસંદગીકેપ્ટન અમેરિકા અને રેડ હલ્ક વચ્ચે જબરજસ્ત લડાઇ, ડેન્જર ટ્રેલર રિલીઝ
માર્વેલ યુનિવર્સની 34મી ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રિલીઝ થશે સ્ટીવ રોજર્સ એટલે ક્રિસ ઇંવાસ પછી સેમ વિલ્સન (એન્થોની મેકી)એ કેપ્ટન અમેરિકાની કમાન સંભાળી છે. વેબ…
View More કેપ્ટન અમેરિકા અને રેડ હલ્ક વચ્ચે જબરજસ્ત લડાઇ, ડેન્જર ટ્રેલર રિલીઝએશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 4-0થી હરાવ્યું
સંગીતા કુમારીના શાનદાર બે ગોલ, બીજો મેચ દક્ષિણ કોરિયા સામે બિહારના રાજગીરમાં સોમવારે બિહાર મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી 2024ના પ્રથમ દિવસે સંગીતા કુમારીએ બે…
View More એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી, પ્રથમ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 4-0થી હરાવ્યુંICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો
ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ…
View More ICC ટ્રોફીમાં પાકિસ્તાન નહીં જવાના ભારતના નિર્ણય સામે પાક.માં હંગામો