બાઇડેન ભારતમાં બીજા કોઇને વિજયી જોવા માગતા હતા: ફંડિંગ મુદ્દે ટ્રમ્પનો ધડાકો

ભારતમાં મતદાનની ટકાવારી વધારવા આપણે 2 કરોડ ડોલર ખર્ચવાની શી જરૂર? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદાન વધારવા માટે યુએસ ફંડિંગ રોકવાના નિર્ણય પર ફરી એકવાર…

View More બાઇડેન ભારતમાં બીજા કોઇને વિજયી જોવા માગતા હતા: ફંડિંગ મુદ્દે ટ્રમ્પનો ધડાકો

અદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યો

  ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્યો સામે અમેરિકામાં ચાલી રહેલી કાર્યવાહી તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે હવે અમેરિકાના એસઇસી એટલે કે સિક્યોરિટીઝ…

View More અદાણી લાંચ કેસની તપાસમાં અમેરિકાએ ભારતનો સહકાર માગ્યો

યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા

રશિયા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાની દિશામાં સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આ બેઠકનો હેતુ યુક્રેનમાં રશિયન યુદ્ધને રોકવા…

View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા રશિયા-અમેરિકા નજીક આવ્યા

ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 2 કરોડ ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના ઉઘૠઊ વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી…

View More ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન

કારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફ

પાક.ના પૂર્વ વડાપ્રધાનની કબૂલાતની વીડિયો ક્લિપને સોશિયલ મીડિયાના એક વર્ગે આવકારી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુદ્ધને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…

View More કારગીલમાં દગો કર્યો હતો, ભારતની માફી માગવા તૈયાર: શરીફ

વિખ્યાત બાફટા એવોર્ડમાં સેલિબ્રિટીઓની લાક્ષણિક અદાઓ

તાજેતરમાં લંડન ખાતે યોજાયેલ બાફટા એવોર્ડમાં રેડ કાર્પેટ શૈલીમાં સેલિબ્રિટીઓ તેમની આગવી અદામાં છવાઇ હતી. જેમા સિન્યિયા એરિવો, મીકી મેડીસન, જોઇ સેલડોના, અરીના ગ્રાન્ડે, લીસા…

View More વિખ્યાત બાફટા એવોર્ડમાં સેલિબ્રિટીઓની લાક્ષણિક અદાઓ

કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડીંગ વખતે વિમાન ક્રેશ, 18 લોકો ઇજાગ્રસ્ત

  ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ નંબર 4819 ક્રેશ થઈ. આ ફ્લાઈટ મિનેપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહી હતી. જોકે, ટોરોન્ટો પીયર્સન એરપોર્ટ પર…

View More કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડીંગ વખતે વિમાન ક્રેશ, 18 લોકો ઇજાગ્રસ્ત

અમેરિકાએ અલકાયદાના ટોચના કમાન્ડરને ઉડાવ્યો

  અમેરિકન સેનાએ રવિવારે કહ્યું કે તેણે ઉત્તર પશ્ચિમ સીરિયામાં એક મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદા (અહ ચીયમફ) સાથે સંકળાયેલા એક…

View More અમેરિકાએ અલકાયદાના ટોચના કમાન્ડરને ઉડાવ્યો

પાક.વાયુસેનાએ અફઘાન પર ફરી કરેલી એર સ્ટ્રાઇક

  ટીટીપીના અડ્ડાઓ ઉપર કરેલો હુમલો પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ…

View More પાક.વાયુસેનાએ અફઘાન પર ફરી કરેલી એર સ્ટ્રાઇક

માલીમાં સોનાની ખાણ ધસી પડતાં 48નાં મોત, અનેકને ઈજા

કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં 48 લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ…

View More માલીમાં સોનાની ખાણ ધસી પડતાં 48નાં મોત, અનેકને ઈજા