વેનિસમાં રેવેલર્સ કાર્નિવલની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્નિવલના બે અઠવાડિયામાં વિશ્ર્વભરના પ્રવાસીઓ ઊમટી પડે છે. તેની તસવીરોમાં વેનિસમાં બ્રિજ ઓફ સિગ્સ પર…
View More વેનિસમાં કાર્નિવલ ઉજવણીનો રંગારંગ પ્રારંભworld
વિદેશમાં MBBS કરનારે પાસ કરવી પડશે NEET-UG
મેડિકલ કાઉન્સીલના નિયમને બહાલી આપતાં સુપ્રીમે કહ્યું, આ વાજબી અને પારદર્શક પગલું છે વિદેશમાં જઇને MBBSકરવા માંગતા વિદ્યાર્થીઓ માટે NEET-UG પાસ કરવું ફરજિયાત રહેશે.…
View More વિદેશમાં MBBS કરનારે પાસ કરવી પડશે NEET-UGઈઝરાયેલમાં ત્રણ બસોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠક
ઈઝરાયલના બેટ યામમાં ગઈ કાલે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની હતી. આ વિસ્ફોટ ત્રણ બસમાં થયો હતો. અધિકારીઓને શંકા છે કે…
View More ઈઝરાયેલમાં ત્રણ બસોમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ, PM નેતન્યાહૂએ બોલાવી ઈમરજન્સી બેઠકઅમારે અમારા દેશ જવું નથી: અમેરિકથી હાંકી કઢાયેલા ભારત સહિતના 40% લોકો પાછા જવા માગતા નથી
જટિલ અને સંવેદનશીલ પરિસ્થિતિમાં, પનામા હાલમાં ઈરાન, ભારત, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સહિતના વિવિધ દેશોના લગભગ 300 વ્યક્તિઓ રહે છે, જેમને રાષ્ટ્રપતિ…
View More અમારે અમારા દેશ જવું નથી: અમેરિકથી હાંકી કઢાયેલા ભારત સહિતના 40% લોકો પાછા જવા માગતા નથીચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાનને હારનો સામનો…
View More ચેમ્પિયન ટ્રોફીની ઓપનિંગ મેચમાં પાકિસ્તાનની શરમજનક હારપ્રેસિડેન્ટ ડે નિમિત્તે અમેરિકાભરમાં ટ્રમ્પ-મસ્ક સામે વિરોધ પ્રદર્શન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના ખાસ એવા એલોન મસ્કની નીતિના વિરોધમાં સમગ્ર અમેરિકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. નોર્થ હોલિવૂડ કેલિફોર્નિયામાં “નોટ માય…
View More પ્રેસિડેન્ટ ડે નિમિત્તે અમેરિકાભરમાં ટ્રમ્પ-મસ્ક સામે વિરોધ પ્રદર્શનઅમેરિકાના 6 રાજ્યોમાં પૂરની કટોકટી: 14નાં મોત
પોલર વોર્ટેકસના કારણે બે મહિનાથી બર્ફિલા પવનો ફૂંકાઇ રહ્યા હોવાથી આફત ઘેરી બની અમેરિકાનાં 6 રાજ્ય- કેન્ટુકી, જ્યોર્જિયા, વર્જિનિયા, પશ્ચિમ વર્જિનિયા, ટેનેસી અને ઇન્ડિયાના…
View More અમેરિકાના 6 રાજ્યોમાં પૂરની કટોકટી: 14નાં મોતઅમેરિકામાં બે નાના પ્લેન અથડાતાં બેનાં મૃત્યુ
અમેરિકામાં ફરી એકવાર દક્ષિણ એરિઝોનામાં બે નાના વિમાનો વચ્ચે અથડામણ થઈ છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને…
View More અમેરિકામાં બે નાના પ્લેન અથડાતાં બેનાં મૃત્યુકોમેડિયન કહી યુક્રેનના પ્રમુખને ઉતારી પાડતા ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચ વાગ્યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ઝેલેન્સ્કીને સરમુખત્યાર કહ્યા…
View More કોમેડિયન કહી યુક્રેનના પ્રમુખને ઉતારી પાડતા ટ્રમ્પભારતીયોને હવે દુબઇમાં ઓન અરાઇવલ વિઝા: શરતો લાગુ
ભારતીય પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે બીજો દેશ ભારતીયોને વિઝા ઓન અરાઇવલ સેવા પ્રદાન કરશે . અત્યાર સુધી સિંગાપોર,…
View More ભારતીયોને હવે દુબઇમાં ઓન અરાઇવલ વિઝા: શરતો લાગુ