પેલેસ્ટાઈનની ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલાને લઈને પાકિસ્તાનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સોમવારે, નેશનલ એસેમ્બલીએ સર્વસંમતિથી ઇઝરાયેલના હુમલાઓની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો…
View More ઇઝરાયેલ સામે એક થવા મુસ્લિમોને પાક. સંસદની હાકલ: કાશ્મીર પર રોદણાંworld
રશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગી
યુદ્ધવિરામની ધીમી ગતિ વચ્ચે, યુક્રેન પર રશિયન સૈન્યનો નિર્દય હુમલો ચાલુ છે. રશિયાએ સતત બીજા દિવસે યુક્રેનના મુખ્ય શહેર સુમીને નિશાન બનાવ્યું હતું. આ ઘટના…
View More રશિયા વિર્ફ્યુ: મિસાઈલ હુમલામાં માર્યા ગયેલા 30 લોકોની શ્રદ્ધાંજલિ સભા પર મિસાઈલો દાગીટ્રમ્પનું વજન 224 પાઉન્ડ, ઊંચાઇ 6 ફૂટ 3 ઇંચ: તબિયત ટનાટન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક આરોગ્ય પરીક્ષણના પરિણામો રવિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવ્યા, જેમાં 78 વર્ષીય નેતાને ઉત્તમ શારીરિક અને માનસિક સ્થિતિમાં…
View More ટ્રમ્પનું વજન 224 પાઉન્ડ, ઊંચાઇ 6 ફૂટ 3 ઇંચ: તબિયત ટનાટનચીનના પગલાંથી ડ્રોન-રોબોટ-મિસાઈલ ઉત્પાદન ખોરવાશે
22 દુર્લભ ખનિજોની માત્ર અમેરિકાને જ નહીં સમગ્ર વિશ્ર્વમાં નિકાસબંધી કરી ડ્રેગને નાક દબાવ્યું ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધે હવે વૈશ્વિક…
View More ચીનના પગલાંથી ડ્રોન-રોબોટ-મિસાઈલ ઉત્પાદન ખોરવાશેવિશ્ર્વભરમાં “પિંક મૂન”નો અદ્ભૂત નજારો દેખાયો
અવકાશી ઘટનાઓ કાયમ ખગોળ પ્રેમીઓ જ નહી આમ જનતા માટે પણ રસનો વિષય રહી છે તાજેતરમા રાત્રિ દરમ્યાન વિશ્ર્વભરમા “પિંક મૂન”નો અદ્ભૂત નજારો જોવા મળ્યો…
View More વિશ્ર્વભરમાં “પિંક મૂન”નો અદ્ભૂત નજારો દેખાયોઅમેરિકામાં એલિયન રજિસ્ટ્રેશનનાં નિયમ ફરી લાગુ: પહોંચ્યાના 30 દી’માં ભારતીયોએ કરાવવું પડશે રજિસ્ટ્રેશન
ઇમિગ્રન્ટ સમુદાયોમાં ચિંતા ફેલાવનાર એક પગલામાં, વ્હાઇટ હાઉસે 30 દિવસથી વધુ સમય સુધી યુએસમાં રહેતા તમામ વિદેશી નાગરિકો માટે ફરજિયાત નોંધણીનો નિયમ લાગુ કર્યો…
View More અમેરિકામાં એલિયન રજિસ્ટ્રેશનનાં નિયમ ફરી લાગુ: પહોંચ્યાના 30 દી’માં ભારતીયોએ કરાવવું પડશે રજિસ્ટ્રેશનભારત-પાક. સહિત 5 દેશોમાં ધરતીકંપના આંચકા
શનિવારે વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સવારથી બપોર સુધીમાં પાંચ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંચ જિલ્લામાં ભૂકંપના આંચકા…
View More ભારત-પાક. સહિત 5 દેશોમાં ધરતીકંપના આંચકાટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શેરબજારને હચમચાવી દેનારા લિબરેશન ડે ટેરિફની જાહેરાત કરી હતી, જેના પગલે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી. આ ટેરિફની નીતિમાં અચાનક…
View More ટેરિફ વોરની આડમાં ટ્રમ્પનું ઇનસાઇડર ટ્રેડિંગ કૌભાંડનવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો
હંગેરી-ઓસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં મોટાપાયે પશુઓની કતલ, સરહદો બંધ કરાઇ: હંગેરીને જૈવિક હુમલાની શંકા ગુજરાત મિરર, યુરોપિયન દેશો હંગેરી, ઑસ્ટ્રિયા અને સ્લોવાકિયામાં આ સમયે અરાજકતાનું વાતાવરણ…
View More નવી આફત: યુરોપમાં ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવોમાના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે
અમેરિકન કંપનીની જાહેરાતથી ખળભળાટ આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબેકોના આઇસક્રીમ્સ પણ…
View More માના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે