એક અમેરિકન નાગરિકે ગુરૂવારે એટલે કે ગઈ કાલે ચાકૂની અણીએબેલીઝમાં ટ્રોપિક એરના એક નાના વિમાનને હાઇજેક કર્યું હતું. હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા…
View More અમેરિકન નાગરિકે ચાકૂની અણીએ વિમાન હાઈજેક કર્યું, મુસાફરે ગોળી મારતાં હુમલાખોરનું મોત, 3 ઈજાગ્રસ્તworld
‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેત
વૈશ્વિક વેપાર તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન સાથે એક મોટી ડીલ કરી શકે છે. તેમણે આના સંકેતો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે…
View More ‘દરેક દેશને મળીશું, ચીન સાથે પણ મોટી ડીલ કરીશું…’ તણાવ વચ્ચે ટ્રમ્પે આપ્યા સારા સંકેતડોનાલ્ડ ટ્રમ્પે ઓવેલ ઓફિસને સોનાથી મઢી
વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા આઠ અઠવાડિયા ખૂબ જ તોફાની રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિને હજુ પણ તેમના એક શોખ માટે સમય મળ્યો છે:…
View More ડોનાલ્ડ ટ્રમ્પે ઓવેલ ઓફિસને સોનાથી મઢીચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયાર
ટ્રમ્પની ટેરિફના કારણે વિદેશી રોકાણ માટે લઘુમતી હિસ્સાની જોગવાઇ માનવા શાંઘાઇ હાઇલી અને હાયર કંપનીઓ તૈયાર શાંઘાઈ હાઈલી અને હાયર જેવી ચીની કંપનીઓ હવે વિસ્તરણ…
View More ચીની કંપનીઓ મૂંડી નીચી કરી ભારત આવવા તૈયારટેરિફથી એટલી આવક થશે કે તમારે આવકવેરો ભરવો નહીં પડે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની…
View More ટેરિફથી એટલી આવક થશે કે તમારે આવકવેરો ભરવો નહીં પડેઅમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 18 થી 24 એપ્રિલ સુધી તેમના પરિવાર સાથે ઇટાલી અને ભારતની મુલાકાતે રહેશે. આ…
View More અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતેટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલ
આ વખતે ટાઈમ મેગેઝિન દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં કોઈ ભારતીય નાગરિકને સ્થાન મળ્યું નથી. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં પહેલીવાર ભારતીય નહીં: યુનુસ સામેલવિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો છે. કાશ્મીરના તુલીપ ગાર્ડનથી માંડીને ઇઝરાયલ સુધી કુદરતના આ નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. તસવીરમાં ઇઝરાયલ-ગાઝા સરહદ પરની અદ્ભૂત…
View More વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદન
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત, હિન્દુ ધર્મ, દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત, કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા…
View More ‘આપણે હિન્દુઓથી અલગ છીએ…’ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું વિવાદાસ્પદ નિવેદનભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં
ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…
View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં