સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, ગઇકાલે બિટકોઇન નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું, સંસ્થાકીય રોકાણકારોની મજબૂત માંગ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટના ક્રિપ્ટો-ફ્રેન્ડલી…
View More વિશ્ર્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી નવા સર્વકાલીન રેકોર્ડ સ્તરે પહોંચીworld
ટ્રમ્પના માથે ટેરિફનું ભૂત સવાર: હવે કેનેડાની આયાત પર 34% ડ્યૂટી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક મોટો નિર્ણય લેતા કેનેડાથી આવતા ઉત્પાદનો પર 35 ટકા ટેરિફ (આયાત ડ્યુટી) લગાવવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી 1…
View More ટ્રમ્પના માથે ટેરિફનું ભૂત સવાર: હવે કેનેડાની આયાત પર 34% ડ્યૂટીઅમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડાએ વર્લ્ડ નંબર વન સબાલેન્કાને હરાવી
વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટ પર એક મોટો અપસેટ સર્જાયો હતો. અમેરિકાની ઉભરતી ટેનિસ સ્ટાર અમાન્ડા એનિસિમોવા એ વર્લ્ડ નંબર-1 અને ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કાને ત્રણ સેટની…
View More અમેરિકન ટેનિસ સ્ટાર અમાન્ડાએ વર્લ્ડ નંબર વન સબાલેન્કાને હરાવીપાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી
પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે. અહેવાલ મુજબ, હુમલાખોરોએ 9 લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી. બસ…
View More પાક.માં પહેલગામ સ્ટાઇલથી આતંકી હુમલો, મુસાફરોની ઓળખ કરી 9ને ગોળી ધરબી દીધી23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળો
યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ…
View More 23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળોOMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલી
ચીનના હુનાન પ્રાંતના 33 વર્ષના એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને પીડાનું કારણ સમજવા માટે સ્કેનિંગ…
View More OMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલીઅમેરિકામાં ભારતીય અબજપતિઓનો ડંકો: ચીન પણ પાછળ
વિદેશી મૂળના 125 અબજોપતિમાંથી 12 ભારતીયો: જય ચૌધરી મોખરે અમેરિકામાં અગ્રણી અબજોપતિઓની યાદીમાં ભારતે ચીન અને ઇઝરાયલને પાછળ છોડીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.…
View More અમેરિકામાં ભારતીય અબજપતિઓનો ડંકો: ચીન પણ પાછળસિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયા
ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સી દ્વારા લોંચ કરાયેલી એપમાં પણ ગોપનિયતા જળવાશે WhatsApp દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના રોજિંદા 295 કરોડ સક્રિય…
View More સિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયાટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો પર ટેરિફની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ઝટકો બ્રાઝિલને આપ્યો છે. બ્રાઝિલ પર 50 ટકા ટેરિફની…
View More ટ્રમ્પને ‘સમ્રાટ’ કહેનારા બ્રાઝિલ પર 50% ટેરિફ લાદતું અમેરિકામોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીક
2024ની ચૂંટણીના ડોનેશન કાર્યક્રમમાં બંધ દરવાજા પાછળ આ વાતો થઇ હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક ઓડિયો ટેપ સામે આવી છે. જેમાં તેઓ રશિયા અને…
View More મોસ્કો-બેઇજિંગ પર બોંબ ફેંકવાની ટ્રમ્પની ધમકીની ઓડિયો ક્લિપ લીક