સોના પર ભારે ટેરિફ લાદવાની અફવાઓ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં. આ અફવાએ વિશ્વભરના બુલિયન બજારમાં…
View More સોના પર કોઇ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પની જાહેરાતથી ભાવમાં મોટો કડાકોworld
વોરન બફેટ પણ ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર
શેરબજારની ઊથલપાથલમાં માઈક્રોસોફટ ફેમ બિલ ગેટ્સની સતત પડતી, ડેલના સીઈઓની એન્ટ્રી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બાદ હવે…
View More વોરન બફેટ પણ ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહારતુર્કીમાં ભુકંપથી ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી, એકનું મોત
રવિવારે સાંજે તુર્કીના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે એક ડઝનથી વધુ ઇમારતો…
View More તુર્કીમાં ભુકંપથી ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી, એકનું મોતટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય-અમેરિકન રોકાણકાર અને રિપબ્લિકન પાર્ટીના…
View More ટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણીછૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવો
હોલિવૂડની ફેમસ એક્ટ્રેસ એમ્મા થોમ્પસન આ સમયે ચર્ચામાં છે, તેમણે એક મોટો ખુલાસો કર્યો છે, જેનાથી બધા ચોંકી ગયા છે. ઓસ્કાર વિજેતા અભિનેત્રીએ એક કાર્યક્રમ…
View More છૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવોઅમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર, 8નાં મોત, 3 લોકો ઘવાયા
મૃતકો તમામ યુવાન, બાઇક પર આવેલા હુમલાખોરો ફરાર એક્વાડોરમાં તાજેતરમાં નાઈટક્લબમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી હતી. ગઇકાલે અહીં એક નાઈટક્લબમાં થયેલા ગોળીબારમાં આઠ…
View More અમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર, 8નાં મોત, 3 લોકો ઘવાયાઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોનાં મોત
અલ જઝીરાના પત્રકારોને આતંકી ગણાવતું ઇઝરાયેલી સૈન્ય ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાની યોજના વચ્ચે, ઇઝરાયલી સુરક્ષા દળો ત્યાં ઝડપી હુમલા…
View More ઇઝરાયેલના હુમલામાં પાંચ પત્રકારોનાં મોતપુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે
અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ…
View More પુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલી
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાં ઓકાત કબૂલી છતાં ટંગડી ઊંચી રાખી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે તો સૌ કોઈ જાણે છે ત્યારે હવે પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં…
View More ”ભારત એક ચમકતી મર્સિડીઝ છે, પાકિસ્તાન કબાડ ભરેલો ટ્રક…’ પાકિસ્તાનના આર્મી ચીફે પોતાના જ દેશની પોલ ખોલીપુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પ
જાન્યુઆરીમાં બીજી વખત સત્તામાં પાછા ફરેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન-રશિયા યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સાત મહિનામાં ઓછામાં ઓછા સાત વખત બંને…
View More પુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પ