મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતની મજબૂત લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાનો બચાવ કર્યો. આ સાથે તેમણે લોકશાહી અંગે પશ્ચિમી દેશોની…
View More શું લોકશાહી ખતરામાં છે? વિદેશમંત્રી જયશંકરે પશ્ચિમી દેશોને આપ્યો આવો જવાબWorld News
વિશ્ર્વભરમાં વેલેન્ટાઇન-ડેની પ્રેમભરી ઉજવણી
પ્રેમ અને લાગણીના પ્રતિક સમાન વેલેન્ટાઇન ડે ની વિશ્ર્વભરમાં શાનદાર ઉજવણી કરવામા આવી હતી. તેની અલગ અલગ તસવીરોમાં ગ્રીસના મેટ્રો સ્ટેશન પર વેલેન્ટાઇન ડે ની…
View More વિશ્ર્વભરમાં વેલેન્ટાઇન-ડેની પ્રેમભરી ઉજવણીજગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશો
અમેરિકી પ્રમુખ અને ભારતીય વડાપ્રધાન વચ્ચેની મંત્રણા અને એ પછીની પત્રકાર પરિષદની વિગતો આપણી સામે છે. એના આધારે મંત્રણાનો નિષ્કર્ષ કાઢતા પહેલા બન્ને નેતાઓ વચ્ચેની…
View More જગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશોમોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટે
વૈશ્ર્વિક મીડિયાના મત મુજબ બન્ને નેતાઓની ગોષ્ઠિમાં વેપાર તણાવ ઘટાડવા કોઇ પગલાં લેવાયા નથી અમેરિકા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઞજના…
View More મોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટેટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વેપાર વાટાઘાટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંચાલનને CNN દ્વારા માસ્ટરક્લાસ તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંને નેતાઓએ…
View More ટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખોઅમેરિકામાં 10,000 સરકારી કર્મચારીને પાણીચું: ટ્રમ્પ-મસ્કનું ઓપરેશન
સરકારી દેવું, રાજકોષિય ખાદ્ય ઘટાડવા છટણી અભિયાન: 75,000 કર્મચારીઓ પહેલેથી જ નોકરી છોડી ચૂક્યા છે અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને સજા કરવામાં આવી છે.…
View More અમેરિકામાં 10,000 સરકારી કર્મચારીને પાણીચું: ટ્રમ્પ-મસ્કનું ઓપરેશનરશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનના ચેર્નોબિલ અણુમથકના શિલ્ડને નુકસાન
એક રશિયન ડ્રોન હુમલાથી ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટના રેડિયેશન આશ્રયને રાતોરાત નોંધપાત્ર નુકસાન થયું છે, યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ શુક્રવારે જણાવ્યું હતું. ચેર્નોબિલ એ વિશ્વની…
View More રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનના ચેર્નોબિલ અણુમથકના શિલ્ડને નુકસાનPM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાત
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલન્ડ ટ્રમ્પ સહિત અમેરિકી સરકારના ટોચના લોકોને વન ટુ વન મળ્યા હતાં તેની તસવીરી ઝાંખીમાં વોશિંગ્ટનમાં એલોન મસ્ક,…
View More PM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાતજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડયુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમ
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ 2025 એ તેના દરવાજા ખોલ્યા છે, જેણે 3,000 ભારતીય નાગરિકોને યુનાઈટેડ કિંગડમમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની, અભ્યાસ કરવાની અને…
View More યુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમ