યુ.એસ.ના ખરીદદારો એવી કેટલીક પ્રોડક્ટ્સ માટે 15-20% ડિસ્કાઉન્ટની માંગ કરી રહ્યા છે કે જેના માટે ટ્રમ્પે ટેરિફ લગાડ્યા તે પહેલાં ઓર્ડર આપવામાં આવ્યા હતા.…
View More ટ્રમ્પ બાદ અમેરિકાની કંપનીઓ ફાટીને ધુમાડે, ભારતીય માલ પર 15-20% ડિસ્કાઉન્ટની માંગWorld News
26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાં
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નવી ટેરિફ પોલિસીમાં ભારતને રાહત આપવાનો સંકેત આપ્યો છે. સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પ ભારત, ઈઝરાયેલ અને વિયેતનામના પ્રતિનિધિઓ સાથે વેપાર…
View More 26 ટકા ટેરિફમાંથી ભારતને મુક્તિ આપવા ટ્રમ્પ તૈયાર; વિયેતનામ પણ લાઇનમાંUS બજારોમાં કોરોના બાદ સૌથી મોટી સુનામી
ચાઈનાએ વળતો 34 ટકા ટેરિફ લાદતા ડાઉ જોન્સમાં 5.73 ટકા અને એસ.પી.માં 500 અંકનો કડાકો, રોકાણકારોના પાંચ ટ્રિલિયન ડોલર સ્વાહા અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના…
View More US બજારોમાં કોરોના બાદ સૌથી મોટી સુનામીઇસ્તાંબુલના મેયરની ધરપકડના વિરોધમાં તુર્કીમાં હજારો લોકો રસ્તા પર
તુર્કીમાં ઇસ્તાંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ કરવામાં આવ્યા બાદ વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શન કરતાં લોકો સામે પોલીસ અધિકારીઓ…
View More ઇસ્તાંબુલના મેયરની ધરપકડના વિરોધમાં તુર્કીમાં હજારો લોકો રસ્તા પરVIDEO: શ્રીલંકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અપાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે. કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આજે સવારે પીએમ મોદીનું શ્રીલંકામાં ઔપચારિક…
View More VIDEO: શ્રીલંકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર અપાયુંપાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. નિયંત્રણ રેખા (LoC) પર…
View More પાકિસ્તાની સેનાની નાપાક હરકત, LoC પર સતત 7મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનસારું ભવિષ્ય બનાવવું હોય તો યુકે છોડી જાવ: વીડિયો વાયરલ
સોશિયલ મીડીયા ઇન્ફલુયન્સરે દાખલા-દલીલ સાથે 44 વર્ષથી નાની વયના લોકોનું બ્રિટનમાં સારું ભવિષ્ય ન હોવાની વાત કરી એક બ્રિટિશ પ્રભાવકનો એક વીડિયો વાયરલ થઈ…
View More સારું ભવિષ્ય બનાવવું હોય તો યુકે છોડી જાવ: વીડિયો વાયરલવિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાં
આખા અમેરિકા, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, IMFના ગોલ્ડ રિઝર્વ કરતાં ભારતીયોના ઘરમાં મોટો જથ્થો! ભારતમાં લાંબા સમયથી સોનું એ સંપત્તિ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વનું પ્રતીક…
View More વિશ્ર્વનું 11 ટકા સોનું ભારતની ‘લક્ષ્મીઓ’ના ભંડારમાંમોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઉચ્ચ ટેરિફ નીતિ પર તેમની સ્થિતિનું પુનરાવર્તન કર્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, તેમને મહાન મિત્ર…
View More મોદીને ખૂબ સ્માર્ટ અને મિત્ર ગણાવી ટ્રમ્પે વેપાર મંત્રણાના સકારાત્મક પરિણામની આશા દર્શાવીમ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણી
મ્યાનમારમાં ગઇકાલથી 6 આંચકા, 694 લોકોના મોતની પુષ્ટિ, ભારતે સહાય મોકલી: થાઇલેન્ડમાં ઇમારતો, રસ્તાઓને ભારે નુકસાન મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ આંચકા…
View More મ્યાનમારમાં મધરાતે ફરી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધણધણી