અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ફાર્મા ટાઇકૂન તન્મય શર્માને લોસ એન્જિલસન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી લીધી છે. સોવરેન હેલ્થ ગ્રુપના સંસ્થાપક અને પૂર્વ સીઈઓને…
View More અમેરિકામાં 1244 કરોડના કૌભાંડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ ઝડપાયાWorld News
યૌન શોષણ, માનવ તસ્કરીમાં સામેલ જેફરી એપ્સ્ટેઇન ફાઇલોમાં ટ્રમ્પનું નામ: મસ્કનો ધડાકો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેક અબજોપતિ એલોન મસ્ક વચ્ચેનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. શબ્દયુદ્ધની સ્થિતિ એવી છે કે ટ્રમ્પને ચૂંટણી જીત અપાવવાનો દાવો…
View More યૌન શોષણ, માનવ તસ્કરીમાં સામેલ જેફરી એપ્સ્ટેઇન ફાઇલોમાં ટ્રમ્પનું નામ: મસ્કનો ધડાકોટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યું
સરકારી કરારો અને સબસિડીઓ સમાપ્ત કરવાની પ્રમુખની ધમકી સામે એક સમયના મિત્રએ તેમને દૂર કરવા ચર્ચા શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ…
View More ટ્રમ્પની ધમકી પછી મસ્કે મહાભિયોગનું બ્યુગલ ફૂંક્યુંટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા એલોન મસ્ક (ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ એલોન મસ્ક) વચ્ચે વધતા તણાવની અસર શેરબજાર પર પણ દેખાઈ રહી છે. ગુરુવારે,…
View More ટ્રમ્પ સાથે તકરાર મોંઘી પડી; મસ્કે બે લાખ કરોડ ગુમાવ્યાઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાં
વ્યાપક વિવાદ અને ચર્ચા જગાવનારા એક વીડિયોમાં, પાકિસ્તાની સુરક્ષા નિષ્ણાત ઇમ્તિયાઝ ગુલે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ વિશે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ગુલે આરોપ લગાવ્યો…
View More ઓપરેશન સિંદુરમાં નિશાન બનેલું નુરખાન એરબેઝ અમેરિકાના કબજામાંરશિયા-યુક્રેન યુધ્ધમાં હિરોશીમા-નાગાસાકી અણુ હુમલા કરતાં પાંચ ગણા લોકોનાં મોત નિપજયા
રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1 મિલિયન લોકોના જીવ ગયા છે જેમાં સૈનિકો અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. આ યુદ્ધ હવે 21મી સદીનો સૌથી…
View More રશિયા-યુક્રેન યુધ્ધમાં હિરોશીમા-નાગાસાકી અણુ હુમલા કરતાં પાંચ ગણા લોકોનાં મોત નિપજયાયુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું
છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં…
View More યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યુંયુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાત
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું…
View More યુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાતમક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયો
મુસ્લિમોની પાવનકારી હજ યાત્રાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશ્ર્વભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કામાં ઉમટી પડયા છે. નવ જૂન સુધી હજ યાત્રા ચાલશે. તસવીરો…
View More મક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયોઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
પ્રમુખ ટ્રમ્પે અન્ય આઠ દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો: સુરક્ષા કારણોસર નિર્ણય લીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા…
View More ઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય