પૂર્વ પ્રમુખ સાનભાનમાં નહોતા, ડાબેરિઓ વાસ્તવમાં સત્તા સંભાળતા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનદ્વારા ઓટોપેન…
View More બાઇડેન દ્વારા ઓટોપેન મશીનથી હસ્તાક્ષર કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવા ટ્રમ્પની જાહેરાતWorld News
બુકીઓ-ગેંગસ્ટરનું સ્વર્ગ દુબઇ પણ સુરક્ષિત નથી? બિશ્નોઇના CAની ગળું કાપી હત્યા
વિશ્વના સુરક્ષિત શહેરોમાં અગ્ર ક્રમે આવતું સંયુક્ત આરબ અમીરાતનું દુબઈ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત સહિત ભારતભરના બુકીઓ તેમજ ગુનેગારો માટે સ્વર્ગ સમાન દુબઈમાં ગેંગવોરમાં એક…
View More બુકીઓ-ગેંગસ્ટરનું સ્વર્ગ દુબઇ પણ સુરક્ષિત નથી? બિશ્નોઇના CAની ગળું કાપી હત્યાતાજિકિસ્તાનમાં ડ્રોન એટેક: 3 ચીની એન્જિનિયરના મૃત્યુ
અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા તાજિકિસ્તાનમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે, જ્યાં ગ્રેનેડ અને વિસ્ફોટકોથી ભરેલા UAV (ડ્રોન) વડે કરવામાં આવેલા જીવલેણ હુમલામાં 3 ચીની…
View More તાજિકિસ્તાનમાં ડ્રોન એટેક: 3 ચીની એન્જિનિયરના મૃત્યુજેલ બહાર મધરાતે નાટક વચ્ચે ઇમરાનના પુત્રએ કહ્યું, પિતા જીવિત હોવાના પુરાવા નથી
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં બંધ થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ લગભગ 845 દિવસથી જેલમાં છે. તેમના પરિવારને તેમને…
View More જેલ બહાર મધરાતે નાટક વચ્ચે ઇમરાનના પુત્રએ કહ્યું, પિતા જીવિત હોવાના પુરાવા નથીવિશ્ર્વના ટોચના 10 શક્તિશાળી દેશોમાં ભારત ત્રીજા નંબરે
ઓસ્ટ્રેલિયાના લોવી ઇન્સ્ટિટયુટના રિપોર્ટમાં ઘટેલા પ્રભાવ સાથે અમેરિકા મોખરે, ચીન બીજા ક્રમે, પાક છેક 16મા સ્થાને ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત લોવી (લોવી) ઇન્સ્ટીટ્યુટ દ્વારા તેની વાર્ષિક એશિયા…
View More વિશ્ર્વના ટોચના 10 શક્તિશાળી દેશોમાં ભારત ત્રીજા નંબરેરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વાર્ષિક સમિટમાં જોડાશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ…
View More રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વાર્ષિક સમિટમાં જોડાશેટોક્યોને પાછળ છોડી જકાર્તા બન્યું વિશ્ર્વનું સૌથી મોટું શહેર
4.2 કરોડની વસતી સાથે ઈન્ડોનેશિયાનું શહેર પ્રથમ, દિલ્હી ટોપ-3 શહેરોમાંથી બહાર વૈશ્વિક નકશા પર, શહેરો હવે ફક્ત ઇમારતોનો સંગ્રહ નથી, પરંતુ માનવ સંસ્કૃતિના હૃદયની ધબકારા…
View More ટોક્યોને પાછળ છોડી જકાર્તા બન્યું વિશ્ર્વનું સૌથી મોટું શહેરયુરોપ પર હુમલો કરવાની યોજના નથી, કાગળ પર લખી આપવા તૈયાર: પુતિન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ પણ રશિયા પર યુક્રેન સંઘર્ષમાંથી…
View More યુરોપ પર હુમલો કરવાની યોજના નથી, કાગળ પર લખી આપવા તૈયાર: પુતિનવ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુ
અફઘાન નાગરિકના ગોળીબારમાં ઇજાગ્રસ્ત બીજા જવાનની હાલત ગંભીર બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી…
View More વ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુડોલર સામે રૂપિયો નબળો પડતાં ભારતનું 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાશે
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ચેતવણી, ભારતને ટાર્ગેટ હાંસલ કરવા 4 વર્ષની રાહ જોવી પડશે, 2026માં જીડીપી ગ્રોથ રેટ 11 ટકાની જગ્યાએ 8.5 ટકા સુધીનો જ રહેવાનો…
View More ડોલર સામે રૂપિયો નબળો પડતાં ભારતનું 5 ટ્રીલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન રોળાશે