વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ છે અને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઠંડી પડવાને કારણે ઘંઉ સહિત શિયાળું પાકો ને ફાયદો થયેલ…
View More ઠંડીનો સારો રાઉન્ડ આવતા ઘઉંના પાકને ફાયદોwinter
ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન: 6 ડિગ્રી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે.…
View More ગુજરાતમાં પવનની દિશા ફરી નલિયામાં તાપમાન પુન: 6 ડિગ્રીગુજરાતમાં ઠંડીમાં રાહત, બર્ફીલા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઠૂંઠવાયું
રાજકોટ 9.4 ડિગ્રી સાથે રાજયનું સૌથી ઠંડું શહેર, રાજયમાં તાપમાન ઊંચકાયું પણ પહાડી વિસ્તારોના પવનોથી કાતિલ ઠંડીનો અનુભવ સૌરાષ્ટ્રમા છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાતા ઠંડા પવનોના…
View More ગુજરાતમાં ઠંડીમાં રાહત, બર્ફીલા પવનોના કારણે સૌરાષ્ટ્ર ઠૂંઠવાયુંઠંડી અને ધ્રાબડિયું વાતાવરણ: ઉત્તરાયણ પહેલા પવન પલટાયો
રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હવામાનમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. આજથી…
View More ઠંડી અને ધ્રાબડિયું વાતાવરણ: ઉત્તરાયણ પહેલા પવન પલટાયોસિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…
View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી, તાપમાન 8.2 ડિગ્રી
નલિયા પણ 6.4 ડિગ્રીથી ઠંડુંગાર, અમરેલી-ભુજ-પોરબંદરમાં પારો 11 ડિગ્રી નીચે, ઉત્તરાયણે હાડ થિજાવતી ઠંડીની આગાહી સૌરાષ્ટ્રમાં આજથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને રાજકોટમાં…
View More રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી, તાપમાન 8.2 ડિગ્રી20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોત
કાશ્મીરમાં માઈનસ 8 ડિગ્રી તાપમાન, 12 ફ્લાઈટ્સ રદ, 150થી વધુ મોડી પડી, સેંકડો ટ્રેનોની અવરજવર પ્રભાવિત અતિશય ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ…
View More 20 રાજ્યોમાં ધુમ્મસ છવાયું, દેશમાં ઠંડીથી 15 લોકોનાં મોતસવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ
ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો…
View More સવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડકાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો
આ દિવસોમાં દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે જે જીવો પાણીની અંદર હશે તેમની શું હાલતા થતી હશે. હાલમાં,…
View More કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયોપહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારો પ્રભાવિત, દિલ્હીમાં યલો એલર્ટ, યુપીમાં કોલ્ડ વેવની આગાહી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના…
View More પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારો પ્રભાવિત, દિલ્હીમાં યલો એલર્ટ, યુપીમાં કોલ્ડ વેવની આગાહી