મંગળવારે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વકફ બચાવો સંમેલન નામના એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના મુસ્લિમ સંગઠનોએ એકજૂથ થઈને નવા વકફ કાયદા સામે…
View More દિલ્હીમાં મુસ્લિમ સંગઠનોની વકફ બચાવ રેલીWaqf Act
વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ…
View More વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશવકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?
મુર્શિદાબાદમાં હિંસક ટોળા દ્વારા થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નવા વકફ કાયદા સામે બંધારણીય વિરોધના બહાના હેઠળ હિંદુઓને…
View More વકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ…
View More વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધબંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદ
ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી…
View More બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદવક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારી
ત્રીજા દિવસે એટલે કે આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સુધારા કાયદા પર ચર્ચાની માંગ કરવામાં આવી અને ભારે હોબાળો થયો. આ દરમિયાન, ભાજપના…
View More વક્ફ બિલ મુદ્દે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામો, AAP-BJPના ધારાસભ્યો વચ્ચે મારામારીપશ્ચિમ બંગાળનમાં વક્ફ કાયદાને લઈને હિંસક વિરોધ: વિરોધીઓએ પથ્થરમારો કર્યો, પોલીસ વાહનોને આગ ચાંપી
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને…
View More પશ્ચિમ બંગાળનમાં વક્ફ કાયદાને લઈને હિંસક વિરોધ: વિરોધીઓએ પથ્થરમારો કર્યો, પોલીસ વાહનોને આગ ચાંપીવકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 10 અરજીઓ દાખલ, જુઓ સુનાવણી પર CJIએ શું કહ્યું?
વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ એક્ટ 2025 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 10 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તમામ અરજીઓમાં એક જ વાત કહેવામાં આવી છે…
View More વકફ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં 10 અરજીઓ દાખલ, જુઓ સુનાવણી પર CJIએ શું કહ્યું?