વાંકાનેર શહેર નજીક જડેશ્વર રોડ પર આવેલ રાતીદેવરી ગામ પાસે મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસે સંગમ વોટરપાર્ક…
View More વાંકાનેરના રાતીદેવળી ગામ નજીકથી આઇસરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાWankaner news
વાંકાનેરમાં પ્રેમિકાએ છેડતીની અરજી કરતા પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેર પી લીધું
યુવતીના પરિવારે અરજી કર્યા બાદ યુવક પણ પોલીસમાં અરજી કરવા પહોંચ્યો, અરજી ન લેતા ભરેલું પગલું: યુવકને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો પ્રેમ સબંધમા જયારે દગો…
View More વાંકાનેરમાં પ્રેમિકાએ છેડતીની અરજી કરતા પ્રેમીએ પોલીસ સ્ટેશનમાં જ ઝેર પી લીધુંવાંકાનેરના તીથવામાં થયેલા હુમલાના આરોપીઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી
હુમલામાં ઘવાયેલા ઇજાગ્રસ્તે કરેલા આક્ષેપો ફગાવાયા તારીખ 30/12 ના ગુજરાત મીરરની સિટી આવૃત્તિના પેજ 4 પર “વાંકાનેરના તીથવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના…
View More વાંકાનેરના તીથવામાં થયેલા હુમલાના આરોપીઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથીવાંકાનેરના તિર્થવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના શખ્સોનો હુમલો
ધર્મ બાબતે થયેલી બોલાચાલી અને રાજકીય અદાવતમાં માર માર્યાનો આરોપ વાંકાનેરના તિર્થવા ગામના ભાજપ બુથ પ્રમુખ અને વાંકાનેરમાં એગ્રોની દુકાન ધરાવતાં ભાજપ અગ્રણી પોતાની…
View More વાંકાનેરના તિર્થવામાં ભાજપ અગ્રણીની કારને આંતરી કોંગી આગેવાન સહિતના શખ્સોનો હુમલોવાંકાનેર ખાતે 17મા કામા અશ્ર્વ શોનું સમાપન
વાંકાનેર ખાતે રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં વાંકાનેરના પૂર્વ રાજવી અને કેન્દ્રનાં પ્રથમ પર્યાવરણ મંત્રી સ્વ ડો. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ…
View More વાંકાનેર ખાતે 17મા કામા અશ્ર્વ શોનું સમાપનવાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેરના ટાઉન હોલ નજીક પાર્ક કરેલ કારમાંથી 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એસઓજી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ગાંજો, કાર તેમજ બે મોબાઈલ અને…
View More વાંકાનેરમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાવાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજા
ટંકારામાં રમત-રમતમાં 12 વર્ષના તરૂણને પિતરાઈ ભાઈએ ગુદામાર્ગ મારફત કમ્પ્રેશરથી હવા ભરી દેતા તબિયત લથડી વાંકાનેરમાં વાડીમાં બકરા ઘુસી જવા મુદ્દે બકરા માલીક અને વાડી…
View More વાંકાનેરમાં વાડીમાં બકરા ઘૂસી જવા મુદ્દે મારામારી: બંનેને ઈજાવાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે.…
View More વાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાવાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખી
વાંકાનેરના ઢૂવા ગામે કંપનીમાં કામ કરતાં શ્રમિક પરિવારની 14 માસની માસુમ બાળકી કંપનીના કંપાઉન્ડમાં રમતી હતી ત્યારે કલર કામ કરતાં શખ્સે પોતાની કાર રિવર્સમાં લેતી…
View More વાંકાનેરના ઢૂવામાં 14 માસની બાળાને રિવર્સમાં આવતી કારે કચડી નાખીવાંકાનેરમાં 26મીથી કાઠિયાવાડી, મારવાડી અશ્ર્વોનું પ્રદર્શન
રમતમાં ભાગ લેનાર પર ઈનામોની વણઝાર: મંત્રીઓ, રાજવીઓ, અધિકારીઓ, અગ્રણીઓ રહેશે ઉપસ્થિત નામદાર મહારાણા સ્વ.ડો.દિગ્વીજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં તા.26મીને શુક્રવારથી ત્રિદિવસીય 17મો કામા અશ્ર્વ પ્રદર્શન અને…
View More વાંકાનેરમાં 26મીથી કાઠિયાવાડી, મારવાડી અશ્ર્વોનું પ્રદર્શન