વાંકાનેરમાં મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત…
View More મિત્રો સાથે નશો કરી ઘરે આવેલા યુવાને ગળાફાંસો ખાધોWankaner news
વાંકાનેરના જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂ સરૈયા બિનહરીફ
વાંકાનેર તાલુકાની મોટા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી બિન હરીફ થઈ ચુકી છે ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પ્રયત્નોથી જાલી ગ્રામ પંચાયતના સરપંચ પદના બંને ઉમેદવારો…
View More વાંકાનેરના જાલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મશરૂ સરૈયા બિનહરીફવાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ
રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…
View More વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડવાંકાનેરના જેતપરડા ગામે સોલાર પ્લાન્ટની વીજલાઇનની કામગીરી સામે ખેડૂતોનુ આવેદન
ખેડૂતોને નુકસાનો ન થાય તે રીતે વૈકલ્પિક રસ્તો આપવા માંગ વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે…
View More વાંકાનેરના જેતપરડા ગામે સોલાર પ્લાન્ટની વીજલાઇનની કામગીરી સામે ખેડૂતોનુ આવેદનવાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેરના વિશીપરામાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતી યુવતીને માતા સાથે બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર…
View More વાંકાનેર વિશપરામાં યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાતદંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ
વાંકાનેરના વઘાસિયા ગામે ખેતીની જમીનમાં જેસીબી ચલાવવા જેવી બાબતે બઘડાટી બોલાવી’તી વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ખેતીની જમીનના જેસીબી ચલાવવા જેવી નજીવી બાબતે દંપતી ઉપર ઘાતક…
View More દંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલવાંકાનેરમાં ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા યુવાને વખ ઘોળ્યું
વાંકાનેરમાં યુવાને લોનના હપ્તા નહિ ચૂકવતા ફાઇનાન્સ કંપનીએ ગાડી પરત ખેંચી લીધી હતી જેથી યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર…
View More વાંકાનેરમાં ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા યુવાને વખ ઘોળ્યું‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો
વાંકાનેરમાં આવેલા વીસીપરામાં યુવકને પાંચ શખ્સોએ તું અહીંથી કેમ નિકળ્યો તારે અહીંથી નહીં ચાલવાનું તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર…
View More ‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલોવાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગ
ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.…
View More વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગવાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોત
રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં નાનીમા સાથે રહેતા સગીરને તેની માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપ્યા બાદ નાનીમા અને દોહિત્ર નવું મોટર સાયકલ લઈ મામા, મામી…
View More વાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોત