ખુદ પોલીસ નંબર પ્લેટ વગર સ્કોર્પિયોમાં સ્વામીને વીરપુર લઈ આવતા ઉઠતા અનેક સવાલો જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક કરનાર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય…
View More સ્વામીએ પાછલા બારણેથી મંદિરમાં પ્રવેશી જલારામ બાપાની માફી માગીVirpur news
જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગી
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટીપ્પણીને લઈને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ…
View More જ્ઞાન પ્રકાશ સ્વામી આખરે ઝુક્યાં, વીરપુર આવી જલારામ બાપાની માફી માગીવીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ
જલારામબાપા વિષે ‘અજ્ઞાન’ પીરસનાર જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભાવિકોમાં આક્રોશ ગ્રામ પંચાયતમાં લોકોએ ધરણાં કરી રામધૂન બોલાવી, માફી ન માંગે તો ગુરુવારે જાહેર કરાશે રણનીતિ…
View More વીરપુર આવીને બાપાની દંડવત માફી માગો, સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમજ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગે
જલારામબાપા વિશે સ્વામીએ કરેલા નિવેદનથી ભાવિકોમાં ભારે આક્રોશ વીરપુરમાં આજે રઘુવંશી સમાજની બેઠક, રણનીતિ નકકી કરાશે ગુજરાત મિરર, વિરપુર,તા.4જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો સૂત્રને સાર્થક…
View More જ્ઞાનપ્રકાશ સ્વામી જલારામબાપાની જગ્યામાં આવી માફી માગેવીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદ
સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદીત પ્રવચન આપ્યું છે,જેના કારણે જલારામ બાપાના ભકતોમાં રોષની લાગણી જોવા મળી છે.જ્ઞાનપ્રસાદ સ્વામીનો વિવાદીત પ્રવચનનો વીડિયો સોશિયલ…
View More વીરપુરમાં અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે?, સ્વામીએ છેડયો વિવાદનકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ
વીરપુરના ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવતા બીજ માફિયા, કંપની દ્વારા ઉડાઉ જવાબ યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા…
View More નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલવીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ત્રણેક મીહનાથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા…
View More વીરપુરના આહાબા ગામની સીમમાં દીપડાએ બળદનું મારણ કર્યુવીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ…
View More વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતબેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…
View More બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાતવીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા
સુરતના વેપારીને 10 લાખ રૂપિયા છુટાના બદલે રૂા. 11.50 લાખના બંડલ આપવાની લાલચે વીરપુર બોલાવી પાંચ ગઠિયાઓએ વિરપુર જલારામ મંદિર પાસે વેપારીને સાથે વાતચીત કરવા…
View More વીરપુરમાં જલારામ મંદિર સામે સુરતના વેપારીને મળવા બોલાવી 5 લાખ પડાવી લીધા