હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું…
View More વીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતVirpur news
વીરપુર બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે લાઈટ-પંખા બંધ કરાતા યાત્રાળુઓ હેરાન
પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્રના જગવિખ્યાત પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ અને વિશ્વવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાતા વીરપુર ખાતે આવેલ એસટી બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓના અભાવે યાત્રાળુઓ…
View More વીરપુર બસ સ્ટેન્ડમાં રાત્રીના સમયે લાઈટ-પંખા બંધ કરાતા યાત્રાળુઓ હેરાનવીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો
બેડરૂમના કબાટની તલાશી લીધી તેમાંથી દારૂ મળી આવતા પોલીસમાં ગુનો નોંધાયો શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી…
View More વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યોયાત્રાધામ વીરપુરમાં ખનીજચોરો બેફામ, કરોડોની ખનીજ ચોરી સામે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ
યાત્રાધામ વીરપુર તેમજ આસપાસના કાગવડ, પીઠડીયા, સેલુકા, થોરાળા, મસિતાળા, ભંડારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાની ગંભીર ફરિયાદો ઉઠી…
View More યાત્રાધામ વીરપુરમાં ખનીજચોરો બેફામ, કરોડોની ખનીજ ચોરી સામે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષવીરપુરના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત; વનવિભાગ પાસે પાંજરું મૂકવા માંગ
એક વર્ષથી આહાબા સીમ વિસ્તારમાં દીપડાના ધામા: વનવિભાગ અંધારામાં યાત્રાધામ વીરપુરની આહાબા સિમ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે. વારંવાર દીપડાના…
View More વીરપુરના સીમ વિસ્તારમાં દીપડાની દહેશત; વનવિભાગ પાસે પાંજરું મૂકવા માંગવીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણ
પોણા વિઘા જમીન બાબતે એક બીજા ઉપર હુમલો કર્યો, સામ-સામે પોલીસ ફરિયાદ વીરપુરના લુણાગરા ગામે પિતાની વારસાઈ જમીનની માપણી અને સીમાના વિવાદમાં બે સગા…
View More વીરપુરના લુણાગરા ગામે જમીન માપણી મામલે બે સગા ભાઇઓ વચ્ચે અથડામણવીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું…
View More વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટયાત્રાધામ વીરપુરમાં અસહ્ય ગરમી વચ્ચે PGVCLના વીજ ધાંધિયાથી જનતા પરેશાન
રાજ્યમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વીરપુરની જનતા બેવડી મુસીબતમાં ફસાઈ છે. એકબાજુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને તાપમાનનો પારો…
View More યાત્રાધામ વીરપુરમાં અસહ્ય ગરમી વચ્ચે PGVCLના વીજ ધાંધિયાથી જનતા પરેશાનવીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષ
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોના ઉપદ્રવમાં અસહ્ય વધારો થતા સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા યાત્રાળુઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મચ્છરોના ત્રાસને…
View More વીરપુરમાં મચ્છરોનો ભારે આતંક: રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે લોકોમાં રોષવીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવો
પૂનમબેન વઘાસિયા અને પરસોતમભાઈ સોરઠિયાના સ્થાને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ…
View More વીરપુર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો બદલાતા રાજકીય ગરમાવો