વેરાવળમાં રહેતા નિવૃત્ત રેલકર્મી વૃધ્ધા પાસેથી તેમનો મોબાઇલ ફોન કોલ કરવાના બહાને અવારનવાર લઈ જઈ પેટીએમ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂૂ.17.60…
View More વેરાવળમાં બેંક એકાઉન્ટમાંથી પડોશીએ રકમ ટ્રાન્સફર કરી લીધીVeraval
વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…
View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યુંવેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી
વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર…
View More વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવીવેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.…
View More વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતવેરાવળમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની જેલ
પોક્સો એક્ટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો’તો વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટ દ્રારા સગીરા ઉપર દુષ્કર્મ કરવા બદલ આરોપીને ર0 વર્ષની સખ્ત કેદની સજા અને…
View More વેરાવળમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની જેલવેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગ
ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ-સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શીબીરમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની અધ્યક્ષતામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવકોની મિટિંગ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ…
View More વેરાવળના નગરસેવકોની મુખ્યમંત્રી સાથે યોજાયેલ મિટિંગવેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયા
વેરાવળ પોલીસની સર્વેલન્સ સ્કોડે ચોરીના ગુન્હાનો ભેદ ગણત્રીના કલાકોમાં ઉકેલી કાઢી બે આરોપીને રોકડા રૂૂા.22,000 તથા જરૂૂરી કાગળો સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરેલ…
View More વેરાવળમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ચોરી કરનાર બે તસ્કરો ઝડપાયાવેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત
વેરાવળમાં આવેલી સરાત સોસાયટીમાં રહેતા વૃદ્ધા પહેલા માળે સુતા હતા તે દરમિયાન નીચે બાળકો ફટાકડા ફોડતા હતા જે ફટાકડાનો તિખારો ઉડીને બાલકનીમાંથી વૃદ્ધા માથે પડયો…
View More વેરાવળમાં ફટાકડાનો તીખારો નિદ્રાધીન વૃદ્ધા ઉપર પડતા દાઝી જતાં મોત