વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા

  વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત 6 ને રૂૂા.10390 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ હાઉસીગ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે…

View More વેરાવળમાં જુગાર રમતી પાંચ મહિલા સહિત છ ઝડપાયા

વેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુ

વેરાવળ-સોમનાથ હાઇવે રોડ ઉપર આવેલ ડોલ્બી સિનેમા સામે રોડ ઉપર મોટર સાયકલ ચાલકને ટ્રેકટર ચાલકે પાછળથી હડફેટે લેતા મોટર સાયકલમાં સવાર બન્ને ફગોળાઇ ગયેલ જેમાં…

View More વેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુ

વેરાવળમાં ઘરમાં ઘુસી આઠ વર્ષની બાળકી સાથે અડપલા, આરોપી ઝડપાયો

પાણી પીવાના નામે ઘરમાં ઘુસી આચરેલું કૃત્ય વેરાવળમાં આઠ વર્ષીય માસુમ દિકરી ઘરે એકલી હતી ત્યારે એક શખ્સે ઘરનો દરવાજો ખખડાવતા ખોલતા તે અંદર આવેલ…

View More વેરાવળમાં ઘરમાં ઘુસી આઠ વર્ષની બાળકી સાથે અડપલા, આરોપી ઝડપાયો

વેરાવળમાંથી 4 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

  ગીર સોમનાથ એસઓજી પોલીસે વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર એસ્ટોરિયા હોટલ નજીકથી નશીલા પદાર્થની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે…

View More વેરાવળમાંથી 4 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

વેરાવળ નજીક દીપડો દેખાયો

  ગુજરાત મિરર, વેરાવળ તા.28 : વેરાવળ બાયપાસ નજીક ગંભીરા વિસ્તાર મા ગત મોડી રાત્રે ખૂંખાર દિપડો દેખાતા લોકો મા ફફડાટ છે અને આ વિસ્તાર…

View More વેરાવળ નજીક દીપડો દેખાયો

વેરાવળના બે કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ ભેગા કરાયા

આરોપી પ્રતાપ થોભણ ડોડિયા અને ધીરૂ કાના દાહીમાની ભયજનક વ્યક્તિની કેટેગરીમા અટકાયત જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમો પ્રતાપ થોભણ ડોડીયા, રહે.રાતિધાર,…

View More વેરાવળના બે કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ ભેગા કરાયા

વેરાવળમાં રૂા. 1 લાખની લાંચ લેતા સરવે કચેરીનો કર્મચારી ઝડપાયો

  વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલ જીલ્લા સેવા સદન કચેરી ખાતે એસ.એલ.આર. કચેરીના વર્ગ 3 ના અધિકારી સમક્ષ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલ જે…

View More વેરાવળમાં રૂા. 1 લાખની લાંચ લેતા સરવે કચેરીનો કર્મચારી ઝડપાયો

10 લાખ લોકો માત્ર 100- 100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા ગામ નો વિવાન હિતેશભાઈ ચાવડા જે 3 મહિનાનો છે જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી જખઅ િુાંય -1 નામની બીમારી…

View More 10 લાખ લોકો માત્ર 100- 100 રૂપિયા આપે તો પણ બાળકને નવી જિંદગી મળવાની આશા

વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોત

કોડીનાર હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોના ટોળાં ઉપર ડમ્પર ફરી વળ્યું વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે.…

View More વેરાવળ નજીક ડમ્પરે 9 લોકોને કચડ્યા, બેનાં મોત

વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયા

વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને…

View More વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયા