ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખ મૌલાના રશિદીએ બંડ પોકાર્યો કેન્દ્ર સરકારે સત્તાવાર પ્રસંગોએ “વંદે માતરમ” ના તમામ છ શ્ર્લોક વગાડવા અથવા ગાવાનું ફરજિયાત બનાવ્યું છે,…
View More અમને શિરચ્છેદ મંજૂર છે પણ વંદે માતરમ્ તો કદી પણ નહીં બોલીએVande Mataram
સરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાત
શ્રોતાઓએ 3.10 મિનિટના ગાનમાં સાવધાન મુદ્રામાં ઉભા રહેવું પડશે, કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિસ્તૃત માર્ગદર્શિકા “જન ગણ મન” રાષ્ટ્રગાનની જેમ હવે રાષ્ટ્રગીત “વંદે માતરમ” હવે…
View More સરકારી પ્રોટોકોલમાં જન-ગણ-મન પહેલા વંદે માતરમ્ ફરજિયાતઅમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકાર
બળજબરીથી પૂજા, ગીતો ગવડાવી વફાદારીનો ટેસ્ટ લેવાતો હોવાનો રહુલ્લાહનો આક્ષેપ વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ચાલી રહેલી ચર્ચા એક અત્યંત સંવેદનશીલ વળાંક પર આવી…
View More અમે વંદેમાતરમ્ નહીં ગાઇએ; રાષ્ટ્રવાદના નામે મજબૂર ન કરો: નેશનલ કોન્ફરન્સના સાંસદનો પડકારગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ: વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણો
કોંગ્રેસ સાંસદ ગોગોઇએ કહ્યું, ગમે તેટલું કરો, નેહરુના યોગદાનને ભૂલી શકશો નહીં લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે સરકાર પર આકરા…
View More ગાને સે જ્યાદા નિભાને કી જરૂરત હૈ: વંદે માતરમ્ની ચર્ચામાં અખિલેશ સહિતના વિપક્ષી નેતાઓનો ટોણોમુસ્લિમ લીગ સામે શરણાગતિ સ્વીકારી કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા: મોદી
રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠે લોકસભામાં ચર્ચાનો પ્રારંભ કરતા પીએમએ કહ્યું, નેહરુએ ઝીણાને લખ્યું હતું કે આનંદમઠની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને ઉશ્કેરશે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભાની…
View More મુસ્લિમ લીગ સામે શરણાગતિ સ્વીકારી કોંગ્રેસે વંદે માતરમ્ના ટુકડા કર્યા: મોદી‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદી
સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું છે. આ દરમિયાન…
View More ‘નેહરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો..’ વંદે માતરમ્ મુદ્દે સંસદમાં બોલ્યા PM મોદીવંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાને
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલા રાષ્ટ્રીય ગીતની કેટલીક કડીઓ છોડી દઇ તુષ્ટિકરણ કરવાનો આક્ષેપ ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર સંસદમાં આજથી ચર્ચા શરૂ…
View More વંદે માતરમ ના 150 વર્ષ નિમિત્તે સંસદમાં તીખી ચર્ચા; નેહરુ નિશાને‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમના વર્ષભરના સ્મૃતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, વડા પ્રધાન મોદીએ…
View More ‘વંદે માતરમ’ એ ભારત માતાની ભક્તિ છે: PM મોદીવંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજર
ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે જોમ જુસ્સાભેર ઉજવણી કરી પણ રાજકોટમાં ઉત્સાહમાં ઓટ, સૂચના આપવા છતાં નગર સેવકો ગાયબ, ખુલાસા પૂછાય તેવી શકયતા રાજકોટ મહાનગરપાલિકાની…
View More વંદે માતરમમાં પણ જૂથવાદનો બેસૂરો રાગ, કોર્પોરેટરો ગેરહાજરરાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની કાલે ભવ્ય ઉજવણી
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ વિધાનસભા પરિસર ખાતે યોજાશે શહેર-જિલ્લા કક્ષાએ પણ સમૂહગાન સાથે સ્વદેશી શપથના કાર્યક્રમો પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ભારતના રાષ્ટ્રગીત…
View More રાષ્ટ્રગીત વંદે માતરમ્ના 150 વર્ષની કાલે ભવ્ય ઉજવણી