ઉત્તર પ્રદેશના અમરોહામાં બુધવારે મોડી રાત્રે નેશનલ હાઇવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાર ઝડપથી…
View More યુપીમાં મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા 4 મેડિકલ છાત્રોનાં મોતUttar Pradesh news
ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી કાર કેનાલમાં ખાબકતાં 5નાં મોત
ઉત્તર પ્રદેશમાં લગ્ન પક્ષના સભ્યો સાથે એક મોટો અકસ્માત. ગઇકાલે સવારે, લગ્નમાંથી પરત ફરતી વખતે, લગ્ન પક્ષના સભ્યોને લઈ જતી કાર નહેરમાં પડી ગઈ. અકસ્માતમાં…
View More ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારોહમાંથી પરત ફરતી કાર કેનાલમાં ખાબકતાં 5નાં મોતયુપીમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ મૌલાનાઓની વિગતો ATSને આપવી પડશે: ખાનગી યુનિ. પણ ઝપટમાં
ઉત્તર પ્રદેશ સરકારે મદરેસાઓ અંગે એક મોટું પગલું ભર્યું છે. સુરક્ષા એજન્સીઓને સતર્ક રાખવા માટે, યોગી સરકારે હવે એક નવો પ્રોટોકોલ લાગુ કર્યો છે. આ…
View More યુપીમાં મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ મૌલાનાઓની વિગતો ATSને આપવી પડશે: ખાનગી યુનિ. પણ ઝપટમાંયુપીમાં મહિલાઓ રાતપાળીમાં કામ કરશે તો ડબલ પગાર: કામકાજનો સમય વધારી 12 કલાક કરાયો
ઉત્તર પ્રદેશ સરકારે મહિલાઓ અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે, રાજ્યની મહિલાઓ સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે, જો તેઓ…
View More યુપીમાં મહિલાઓ રાતપાળીમાં કામ કરશે તો ડબલ પગાર: કામકાજનો સમય વધારી 12 કલાક કરાયોફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાન
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સ્થિત બુઢાણાની DAV PG કોલેજ કેમ્પસમાં શનિવારે બપોરે એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. ફી ન ભરવાને કારણે કોલેજ પ્રશાસન દ્વારા પરીક્ષા…
View More ફી ભરવા દબાણ કરાતા છાત્રનું કોલેજ કેમ્પસમાં જ અગ્નિસ્નાનમૈનપુરીના ડેપ્યુટી એસ.પી.ની 100 કરોડની કાળી કમાણીનો પર્દાફાશ, તાત્કાલિક સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશ સરકારે અપ્રમાણસર સંપત્તિના એક સનસનાટીભર્યા કેસમાં ડેપ્યુટી એસપી ઋષિકાંત શુક્લાને સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર તેમની 10 વર્ષની સેવા દરમિયાન 100 કરોડ…
View More મૈનપુરીના ડેપ્યુટી એસ.પી.ની 100 કરોડની કાળી કમાણીનો પર્દાફાશ, તાત્કાલિક સસ્પેન્ડકાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોત
ઉત્તર પ્રદેશના ચુનાર રેલવે સ્ટેશને સવારે ગોઝારી દુર્ઘટના, રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલાઓ કાલકા-હાવડા એકસપ્રેસ અડફેટે ચડી જતાં કંપારીજનક દૃશ્યો, અનેક યાત્રિકો ઘાયલ થયાના…
View More કાર્તિકી પૂર્ણિમાનું સ્નાન કરવા જતા યાત્રિકો પર ટ્રેન ફરી વળી, 8નાં મોતયુપીમાં કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારના 4 સહિત 8ના મોત
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં દેવા-ફતેહપુર રોડ પર સોમવારે મોડી રાત્રે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં ઝવેરીના પરિવારના તમામ સભ્યો સહિત કુલ 8 લોકોના મોત થયા છે. કલ્યાણી…
View More યુપીમાં કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારના 4 સહિત 8ના મોતટીમને જીતાડી જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવરમાં જ પીચ પર ઢળી પડયો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ક્રિકેટ મેદાન પર જીતની ખુશી અચાનક માતમમાં ફેરવાઈ ગઈ. બોલરે રોમાંચક છેલ્લી ઓવર નાખીને પોતાની ટીમને જીત અપાવી. પરંતુ ટીમ જીતની ખુશી…
View More ટીમને જીતાડી જિંદગીની મેચ હાર્યો બોલર, અંતિમ ઓવરમાં જ પીચ પર ઢળી પડયોયોગી ઓન ફાયર; ઓપરેશન ખલ્લાસ…48 કલાકમાં 20 એન્કાઉન્ટર
ઓપરેશન ‘લંગડા’ માં ગુનેગારોને પગમાં ગોળી મારી લંગડા કર્યા બાદ ધરપકડ, ‘ખલ્લાસ’માં ગુનેગારનો ખેલ ખતમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું…
View More યોગી ઓન ફાયર; ઓપરેશન ખલ્લાસ…48 કલાકમાં 20 એન્કાઉન્ટર