ખનીજ ચોરી માટે પંકાયેલ ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં અવારનવાર ખનીજ ચોરીઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા…
View More ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતાUpleta
ઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનન
ઉપલેટા તાલુકામાંથી 3 મોટી નદિઓ પસાર થાય છે. આ નદિના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા 8 વષેથી નામીઅનામી રીતે ગેરકાયદેસર લીઝ…
View More ઉપલેટા પંથકની 3 નદીઓમાંથી રાત-દિવસ રેતીનું ખનનઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામું
ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિક વોરાની પસંદગી કરવામાં આવી…
View More ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામુંપત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત
રિસામણે બેઠેલી પત્ની પુત્રીને મળવા નહીં દઇ માવતર સાથે મળી ધમકી આપતા પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી: મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ મુળ ઉપલેટાના ઢાંક…
View More પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાતગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધ
ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા ગાયત્રી આશ્રમે પૂ.…
View More ગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધઉપલેટામાં ખમણના વેપારી પાસેથી બેફામ વ્યાજ ઉઘરાવતા 9 સામે ફરીયાદ
માતાની સારવાર માટે પૈસા લીધા બાદ 6.85 લાખ ચુકવ્યા છતા 18.30 લાખ પડાવ્યા રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે મન પડે તેટલું વ્યાજ ઉઘરાવી લોકોને…
View More ઉપલેટામાં ખમણના વેપારી પાસેથી બેફામ વ્યાજ ઉઘરાવતા 9 સામે ફરીયાદઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇ
ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જન આક્રોશ રેલી સ્વરૂૂપે ઉપલેટા મામલતદાર નિખિલ…
View More ઉપલેટા સમસ્ત હિંદુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરોધમાં રેલી યોજાઇઉપલેટાની શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા, ધમકી આપતી મહિલા વ્યાજખોર સામે ફરિયાદ
70 હજારના અઢી લાખ ચૂકવ્યા છતાં મહિલાએ 30 હજારની માગણી કરી, સ્કૂલે જઇ પૈસાની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દીધો રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…
View More ઉપલેટાની શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા, ધમકી આપતી મહિલા વ્યાજખોર સામે ફરિયાદઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાન
હાલ કપાસની સીઝન ચાલી રહી હોય ત્યારે અનેક કોટન જીનીગ મિલોમાં કપાસની પુષ્કળ આવક થઈ રહી હોય ત્યારે કપાસ છે તે અનેક જીનિંગ મિલોના ખુલ્લા…
View More ઉપલેટાના પટેલ કોટન મિલમાં આગ લાગતા બે કરોડના કપાસને નુકસાનઉપલેટાના વડાળી ગામે બે પરિવાર વચ્ચે ઘર પાસે ચાલવા બાબતે મારામારી, ત્રણ ઘાયલ
ઉપલેટાના વડાળી ગામે રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચેઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા બન્ને પરિવારના ત્રણ સભ્યોને ઈજા થઈ હતી. આ મામલે સામેસામે…
View More ઉપલેટાના વડાળી ગામે બે પરિવાર વચ્ચે ઘર પાસે ચાલવા બાબતે મારામારી, ત્રણ ઘાયલ